Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

71.

ફેલોપિયનનલિકા માટે કયું વિધાન સુસંગત નથી ?

  • તે 10 સેમી લાંબી અને ગર્ભાશય સ્નાયુબંધની બનેલી ગાદીઓ વચ્ચે ગોઠવાયેલ છે. 

  • તે અંડપિંડમાંથી અંદકોષનું વહન ગર્ભાશય તરફ કરે છે. 

  • તે અગ્રભાગ સાંકડો જોવા મળે છે, તેની ઉપરની અંદકોષ વહન પામે છે.

  • માદા પ્રજનતંત્રમાં એક જોડ ફેલોપિયન નલિકાઓ આવેલી હોય છે. 


Advertisement
72.

અંડવાહિની અંડકોષનું વહન કેવી રીતે થાય છે ?

  • પક્ષ્મલ હલનચલન 

  • સ્નાયુમય હલનચલન 

  • તરંગવત હલનચલન

  • અમીબીય હલનચલન 


A.

પક્ષ્મલ હલનચલન 


Advertisement
73.

ગ્રાફિયન પુટિકાના સ્ફોટનથી કયો અંતઃસ્ત્રાવ સ્વ્રવિત થાય ? તે કયા પ્રકારનો અંતઃસ્ત્રાવ છે ?

  • ઈસ્ટ્રોજેન, કેટકોલામાઈન

  • એસ્ટ્રોજેનમ સ્ટેરોઈડ 

  • પ્રોજેસ્ટેરોનમ કેટકોલામાઈન 

  • પ્રોજેસ્ટેરોન, સ્ટેરોઈડ 


74.

અંડવાહિનીનીવાપ એટલે શું ?

  • અંડવાહિની અને ગર્ભાશયની વચ્ચે આવેલી પ્રવર્ધ રચના છે.

  • અંડવાહિની અગ્ર ભાગે ગળણી આકારની પ્રવર્ધોયુક્ત રચના છે. 
  • અંડવાહિની નિવાપ અંડપિંડ સાથે સંકળાયેલી રચના છે. 

  • અંડવાહિની અને ગર્ભાશયની વચ્ચે આવેલી ગળણી જેવા આકારની જેવી રચના છે. 


Advertisement
75.

દ્વિતિય પૂર્વઅંડકોષ કઈ અંડપુટિકાઓ ધરાવે છે ?

  • પ્રથામિક અંડપુટિકા, દ્વિતિય અંડપુટિકા 

  • દ્વિતિય, અંડપુટિકા, પ્રાથમિક અંડપુટિકા 

  • દ્વિતિય અંડપુટિકા, ગ્રાફિયન અંડપુટિકા

  • આદિ અંડપુટિકા, પ્રાથમિક અંડપુટિકા 


76.

ગ્રાફિયન પુટિકાના સ્ફોટનને પરિણામે કઈ રચના નિર્માણ પામે છે ?

  • કૉર્પસ લ્યુટિયમ 

  • કૉર્પસ ર્કોટેક્ષ

  • કૉર્પસ આલ્બ્યુનિક્સ 

  • કૉર્પ્સ મેત્યુઓસા 


77.

શુક્રપિંડ દ્વારા અંડકોષનું ફલન કયાં થાય છે ?

  • અંડવાહિની મધ્યમાં

  • અંડવાહિની નિવાપના પછીની અંડવાહિનીમાં

  • અંડવાહિની પશ્વભાગે 

  • અંડવાહિની નિવાપમાં  


78.

અંડવાહિની અને ગર્ભાશયનુ6 જોડાણ કેવી રીતે થાય છે ?

  • પાર્શ્વીય ભાગે

  • અગ્રસ્થ ભાગે 

  • વક્ષ ભાગે 

  • પશ્વ ભાગે 


Advertisement
79.

ગ્રાફીયન પુટિકાના સ્ફોટનને પરિણામે કઈ રચના નિર્માણ પામે છે ?

  • કૉપર્સ લ્યુટિયમ 

  • કૉપર્સ કોર્ટેક્ષ

  • કૉપર્સ આલ્બ્યુનિક્સ 

  • કૉપર્સ મેત્યુઓસા 


80.

કૉપર્સ લ્યુટિયમના વિકાસથી કયા અંતઃસ્ત્રાવની માત્રા વધે છે ?

  • ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન 

  • LH પ્રોજેસ્ટેરોન

  • GTH, LH 

  • GTH, ઈસ્ટ્રોજન 


Advertisement