CBSE
ગર્ભાશય સાથે કયું વિધાન સુસંગત નથી ?
તે ત્રીસ્તરીય દીવાલની રચના કરે છે, તેમજ, ઋતુસ્ત્રાવ, ગર્ભસ્થાપન સાથે સંકળાયેલ રચના છે.
બે અંડવાહીની વચ્ચે, મૂત્રાશય અને મળાશયની વચ્ચે, ઊંધા નાસપતિ આકારનું અંગ
તે વારંવાર ફલન, ગર્ભપાત સાથે સંકળાયેલ અંગ છે.
તે જાડી સ્નાયુલ દિવલ ધરાવતી અંગ, પશ્વભાગે ગ્રીવમાં ખૂલે તે સાંકડી રચના છે.
કયા અંગો ઋતુસ્ત્રાવ અને પ્રસવ સાથે સંકળાયેલ છે ?
ગ્રીવા, અંડવાહિની નિવાપ
ગર્ભાશય, યોનિમાર્ગ
અંડવાહિની, અંડવાહિની નિવાપ
અંડવાહિની ગ્રીવા
B.
ગર્ભાશય, યોનિમાર્ગ
મોન્સ પ્યુબિસ, સંદર્ભે કયુ વિધાન સુસંગત છે ?
તે યોનીમાર્ગ મીટનું મુખ્ય અંગ, શ્વેતતંતુમય પેશુયુક્ત, ઓશિકા જેવી સમતલીય રચના
તે યોનીમાર્ગ માટેનું મુખ્ય અંગ, મેદપૂર્ણ પેશીયુક્ત ઓશિકા જેવી પ્યુબિક વાળથી ઘેરાયેલી રચના.
તે યોનિમાર્ગ માટેનું સહાયક અંગ, શ્વેતતંતુમય, પેશીયુક્ત ઓશિકા જેવી સમતલીય રચના
તે યોનિમાર્ગ માટેનું સહાયક અંગ, મેદપૂર્ણ પેશિયુક્ત ઓશીકા જેવી પ્યુબિક વાળથી ઘેરાયેલી રચના
ગર્ભાશયનું સૌથી વધુ વિકસિત સ્તર કયું છે ?
એક્ટોમેટ્રિયમ
એન્ડ્રોમેટ્રિયમ
માયોમેટ્રિયમ
એપિનેટ્રિયમ
ગર્ભાશયનું સૌથી વધુ વિકસિત સ્તર કયું છે ?
એક્ટોમેટ્રિયમ
એન્ડોમેટ્રિયમ
માયોમેટ્રિયમ
એપિમેટિયમ
ગર્ભાશયનું કયુ સ્તર સામાન્ય સંજોગોમાં 25 થી 30 દિવસ તૂટે છે ? જે અંતઃસ્ત્રાવોની ઉણપ સાથે નિયંત્રિત છે.
માયોમેટ્રિયમ
એક્ટ્રોમેટ્રિયમ
એપિમેટ્રીયમ
એન્ડોમેટ્રિયમ
યોનિપટલ માટે સુસંગત વિધાન કયું છે ?
પશ્વપટલ કોસનીય રચના દ્વારા નિર્મિત હોય છે.
યોનીમાર્ગની દુરસ્થ છેડે જોડાયેલું જાડુ પટલ છે.
યોનિમાર્ગની શ્ર્લેષ્મીકા યુક્ત અંશતઃ ઢાંકતું પટલ, યોનિમાર્ગના દૂરસ્થ હોય છે.
યોનિમાર્ગના દુરસ્થ છેડે આવેલું સંકોચન શિથિલન પામતુ પટલ છે.
માદાના બાહ્ય જનનાંગોના સંદર્ભે કયો વિકલ્પ સુસંગત છે ?
મોન્સ પ્યુબિસ, એક જોદ મુખ્ય ભગોષ્ટ, ગૌણ ભગોષ્ટ, એક જોડ ભગશિશ્નિકા
મોન્સ પ્યુબિસ, મુખ્ય ભદ્ગોષ્ટ, 1 જોડ ગૌણ ભગોષ્ટ, ભગશિશ્નિકા
મોન્સ પ્યુબિસ, એક જોડ મુખ્ય ભગોષ્ટ, ગૌણ ભગોષ્ટ, ભગશિશ્નિકા
મોન્સ પ્યુબિસ, એક જોડ મુખ્ય ભાગોષ્ત, એક જોડ ગૌણ ભદોષ્ટ, ભગશિશ્નિકા
કયા સ્તર દ્વારા બાળપ્રસવ માટે ગર્ભાશયનું સંકોચન અને શિથિલન પ્રેરાય છે ?
એક્ટૉમેટ્રિયમ
એપિમેટ્રિયમ
માયોમેટ્રિયમ
એન્ડોમેટ્રિયમ
ગર્ભાશયનું સ્થાન અને આકાર માટે કયો વિકલ્પ સાચો છે ?
મૂત્રાશય અને મળાશયની પાર્શ્વ બાજુએ ઊંધા નાસપતિ આકારનું
મૂત્રાશય અને મળાશયની ઉઅપર, નાસપતિ આકારનું
મૂત્રાશય અને મળાશયની નીચે, નાસપતિ આકારનું
મૂત્રાશય અને મળાશયની વચ્ચે, ઊંધા નાસપતિ આકારનું