CBSE
અંડકોષજનન અને શુક્રકોષજનનમાં વૃદ્ધિના તબક્કામાં મુખ્ય ભેદ કયો છે ?
તેમાં શુક્રકોષજનન કરતાં લંબો તબક્કો છે, તેના કોષરસમાં, ચરબી, પ્રોટીન, જરીદ્રવ્ય ઘટતાં કદમાં વધારો થાય.
તેમાં શુક્રકોષજનન કરતાં ટુંકો તબક્કો છે, તેના કોષરસમાં, ચરબી, પ્રોટીન, કાર્બોદિતો વધતાં કદમાં ઘટાડો થાય.
અંડકોષજનન દરમિયાન કયા કોષો દ્વિકિય પ્રકારના ક્રોમોટીન બંધારણ ધરાવે છે ?
જનન અધિચ્છદીય કોષ, આદિ પૂર્વ અંડકોષ, દ્વિતિય પૂર્વઅંડકોષ
જનન અધિચ્છદીય કોષ, પરિપક્વ અંડકોષ, દ્વિતિય પૂર્વઅંડકોષ
જનન અધિચ્છદીય કોષ, આદિ પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વઅડકોષ
જનન અધિચ્છદીય કોષ, દ્વિતિય પૂઓર્વ અંડકોષ, પરિપક્વ અંડકોષ
અંડકોષજનનનાં વૃદ્ધિના તબક્કામાં કયો વિસ્તાર વધે છે ?
કોષકેન્દ્રીય, કોષરસીય વિસ્તાર, વધતાં કોષ પરિધીય વિસ્તાર વધે.
કોષકેન્દ્રીય વિસ્તાર વધે.
કોષરસીય વિસ્તાર વધે.
પરિધિય વિસ્તાર વધે.
ગર્ભાશયના કય સ્તરમાં ઋતુશક્ર દરશાવાય છે ?
એક્સોમેટ્રિયમ
એન્ડ્રોમેટ્રિયમ
માયોમેટ્રિયમ
એપિમેટ્રિયમ
શુક્રાગ્રના નિર્માણ સાથે કયું વિધાન સુસંગત નથી ?
પ્રશુક્રાગ્ર કણિકા કોષકેન્દ્રના અગ્રછેડા સાથે જોડાણ અનુભવી વિસ્તૃત બને અને શુક્રાગ્ર બનાવે.
શુક્રકોષના અગ્રભગે ઉત્સેચકો આવેલ હોય છે. જેમાનો હાયલ્યુરોનીડેઝ અંડપિંડનું વિલિનીકરણ કરે છે.
શુક્રકોષજનનનાં શુક્રકોષના વિકાસપ્રમાણે ક્રમિક સાચાં નામ કયાં છે ?
શુક્રજનક કોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ-અદિ પૂર્વશુક્રકોષ-પ્રાથમિક શુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ
શુક્રજનકકોષ-આદિપૂર્વશુક્રકોષ-પ્રાથમિક પૂર્વશુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ
શુક્રજનક કોષ–પ્રાથમિક પૂર્વશુક્રકૉષ- આદિ પૂર્વશુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ
શુક્રજનક કોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રાથમિક પૂર્વશુક્રકોષ-આદિ પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ
B.
શુક્રજનકકોષ-આદિપૂર્વશુક્રકોષ-પ્રાથમિક પૂર્વશુક્રકોષ-દ્વિતિય પૂર્વશુક્રકોષ-પ્રશુક્રકોષ-શુક્રકોષ
અંડકોષજનન દરમિયાન સર્જાતા તબક્કા અને તેમાં થતી કોષ વિભાજનની ક્રિયા કઈ છે ?
ગુણન-સમવિભાજન, વૃદ્ધિ-કોષવિભાજનનો અભાવ, પરિપક્વ વિભાજન-અર્ધીકરણ
ગુણન-સમવિભાજન, વૃદ્ધિ-કોષવિભાજનનો અભાવ, પરિપક્વ વિભાજન-અર્ધિકરણ
ગુણન-સમવિભાજન, વુદ્ધિ-સમવિભાજન, પરિપક્વ વિભાજન-અર્ધિકરણ
ગુણન-અર્ધીકરણ, વૃદ્ધિ-સમવિભાજન-પરિપક્વ વિભાજન-સમવિભાજન
તારાકેન્દ્રનાં કાર્ય સાથે કયું વિધાન સુસંગત નથી ?
તારાકેન્દ્ર દ્વારા જ મધ્ય ભાગ અને પૂંછડીના ભાગનું શુક્રકોષમાં નિર્માણ થાય છે.
બે તારાકેન્દ્રો એક પછી એક પ્રશુક્રકોષનાં કોષકેન્દ્રો પછી ગોઠવાય.
દૂરસ્થ તારાકેન્દ્ર તલકણિકામાં પરિણામી અને અક્ષીય તંતુ બનાવે છે.
એકતારાકેન્દ્ર પ્રશુક્ર કોષના કોષકેન્દ્રના અગ્રભાગે અને બીજો તારાકેન્દ્ર કોષકેન્દ્રના પશ્વ ભાગે ગોઠવાય.
કોષકેન્દ્રોમાં ફેરફાર માટે ક્યું વિધાન સુસંગત છે ?
અંડકોષજનનમાં અસમાન વિભાજન કયા વિભાજનમાં થાય ? તેથી ઉત્પન્ન થતાં કોષોને શું કહેવાય ?
પરિપક્વન વિભાજન, દ્વિતિય પૂર્વ અંડકોષ પ્રાથમિક ધ્રુવકાય
અર્ધીકરણ પ્રાથમિક પૂર્વઅંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય
અર્ધીકરણ પ્રાથમિક પૂર્વઅંડકોષ, દ્વિતિય ધ્રુવકાય
સમભાજન અંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય