CBSE
ઋતુસ્ત્રાવ સંદર્ભે કયુ વિધાન સુસંગત નથી ?
તે દિવસ 1-5 દર્શાવાય, સ્ત્રીજાતીય અંતઃસ્ત્રાવમાં ઘટાડો થતાં દર્શાવાય છે.
ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન સંકેંદ્રણ થતાં વિઘટીત થાય છે.
ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે, તેથી રુધિરવાહીનીઓ સાથે સ્ત્રાવ પામે છે.
પ્રોલિફરેટિવ તબક્કામાં થતા ફેરફાર સાથે કયું વિધાન સુસંગત નથી ?
તેમાં ગર્ભાશય ધીમે-ધીમે એન્ડોમેટ્રિયમ વિકાસ પામે અને તરત જ ગર્ભસ્થાપન દર્શાવતા ગર્ભ ધારણ કરે.
તેમાં વૃદ્ધિ પામતી અંદપુટિકામાંથી જાતિય અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન ઉદ્દ્ભવે છે, જેથી આ તબક્કો ઊતેજન પામે છે.
તેમાં ગર્ભાશયનું અંતઃઆવરણ/એન્ડોમેટ્રિયમ વિકાસ પામે અને તરત જ ગર્ભસ્થાપન માટે બને છે.
તે 6-13 દિવસના ગાળામાં જોવા મળેલ 14 દિવસે અંડકોષ મુક્ત થાય તેને અંડપતન કહે છે.
ગ્રાફયિનપુટિકા કયા તબક્કામાં વિકાસ પામી કયા દિવસે સ્ફોટન પામે છે ?
પ્રોલિફરેટિવ તબક્કો, 15-28
પ્રોલિફરેટિવ તબક્કો, 14
ઋતુસ્ત્રાવ તબક્કામાં, 6-13
પ્રોલિફરેટિવ તબક્કામાં, 1-5
કૉર્પસ લ્યુટિયમની રચના કયા તબક્કામાં નિર્ણય પામે છે ?
અંડપતન
ઋતુસ્ત્રાવી તબક્કો
સ્ત્રાવી તબક્કો
પોલિફરેટિવ તબક્કો
ગર્ભાશય ક્યારે ગર્ભસ્થાન માટે તૈયાર થયેલ કહેવાય ?
પ્રોજેસ્ટેરોન દ્વારા એન્ડ્રોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરવાહિની સાથે વધવાથી.
પ્રોજેસ્ટેરોન દ્વારા એન્ડોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરવાહિની સાથે વધવાથી.
ઈસ્ટ્રોજન દ્વારા માયોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરવાહિની સાથે વધવાથી.
પ્રોજેસ્ટેરોન દ્વારા માયોમેટ્રિયમ વિકાસ પામી રુધિરનો પુરવઠો રુધિરની સાથે વધવાથી.
કયા અંતઃસ્ત્રાવની અસરથી કૉપર્સ લ્યુટિયમનું વિઘટન થાય છે ?
ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધવાથી
પ્રોજેસ્ટેરોનનું પ્રમાન ઘટવાથી
પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધવાથી
ઈસ્ટ્રોજનનું પ્રમાણ ઘટવાથી
ક્યારે કૉપર્સ લ્યુટિયમનું વિઘટન થવા માંડે છે ?
શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન ગર્ભાશયમાં થવાથી
શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન અંડવાહિની નિવાપમાં થવાથી
શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થવાથી
શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન ન થવાથી
પ્રોફિલરેટીવ તબકામાં અંતઃસ્ત્રાવ ફેરફાર કયો થાય છે ?
LH નું પ્રમાણ વધે, ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધે.
LH નું પ્રમાણ ઘટે, ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધે.
GTH નું પ્રમાણ વધે, ઈસ્ટોજનનું પ્રમાણ વધે.
GTH નું પ્રમાણ ઘટે, ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધે.
ઋતુસ્ત્રાવ તબક્કો શેના કારણે દર્શાવાય છે ?
ઈસ્ટ્રોજનની મત્રા ઘટતાં, પ્રોજેસ્ટેરોનની માત્રા ઘટતાં
રુધિરમાં ઈસ્ટ્રોજનની માત્રા વધતા ર્પોજેસ્ટેરોનની માત્રા ઘટતાં
રુધિરમાંં ઈસ્ટ્રોજનની માત્રા વધતા, પ્રોજેસ્ટેરોનની માત્રા વધતાં
ઈસ્ટ્રોજનની માત્રા ઘટતા, પ્રોજેસ્ટેરોનની માત્રા વધતાં
A.
ઈસ્ટ્રોજનની મત્રા ઘટતાં, પ્રોજેસ્ટેરોનની માત્રા ઘટતાં
પ્રોજેસ્ટેરોનને કારણે ગર્ભાશયમાં કયો ફેરફાર થાય છે ?
ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે.
ગર્ભાશયમાં માયોમેટ્રિયમનો વિકાસ થાય છે.
ગર્ભાશયમાં એપિમેટ્રિયમનો વિકાસ થય છે.
ગર્ભાશયમાં એન્ડોમેટ્રિયમનો વિકાસ થાય છે.