CBSE
શુક્રકોષ અંડકોષ, શુક્રજનક કોષ, પ્રશુક્રકોષ, પ્રાથમિક પૂર્વશુક્રકોષ, યુગ્મનજ રંગસુત્રીયતાની દ્રષ્તિએ નીચે આપેલ પૈકી કયો એક વિકલ્પ ધરાવે છે ?
n,n,n,n,n,n
n,n,2n,n,2n,2n
2n,2n,2n,2n,2n,2n
2n,2n,2n,n,2n,2n
ફલનપડમાં કયાં સ્તરો હોય છે ?
બીજા વિખંડને અને પહેલા વિખંડને
ત્રીજા વિખંડને અને બીજા વિખંડને
જેલીમય બાહ્ય પડ + અંડપડ
અંડપડ + આલ્બ્યુમીનવિહીન સ્તર
બહુકોષીય ગર્ભ અને ફલિતાંડમાં સમાનતા કઈ હોય છે ?
કોષરસીય અને કોષકેન્દ્રીય ઘટકો સમાન હોય.
કોષરસીય અને કોષકેન્દ્રીય ઘટકો અસમાન હોય.
કોષોના આકાર સમાન હોય છે.
ક્રોમેટિન દ્રવ્ય અને કોષનું કુલ વજન અને કદ સમાન હોય છે.
ગર્ભાશયચક્રનો ક્રમિક તબક્કો દિવસો અનુસરીને કયો છે ?
ઋતુસ્ત્રાવી તબક્કો, સ્ત્રાવી તબક્કો, અંડપતન, પ્રોલિફરેટિવ તબક્કો
ઋતુસ્ત્રાવી તબક્કો, પોલિફરેટિવ તબક્કો, અંડપતન, સ્ત્રાવી તબક્કો
સ્ત્રાવી તબક્કો, પ્રોલિફરેટિવ તબક્કો, અંડપતન, ઋતુસ્ત્રાવ તબક્કો
ઋતુસ્ત્રાવ તબક્કો, અંડપતન, પ્રોલિફરિટીવ તબક્કો, સ્ત્રાવી તબક્કો
ગર્ભકોષનું નિર્માણ કયા વિખંડન પછી થાય અને તે સમયે બે ગર્ભ કેટલા કોષો ધરાવે છે ?
બીજા વિખંડન પછી, 4 કોષીય
ત્રીજા વિખંડન પછે, 8 કોષીય
ચોથા વિખંડન પછી, 16 કોષીય
પાંચમાં વિખંડન પછી, 32 કોષીય
વીર્યસ્ખલન દ્વારા યોનિમાર્ગ પ્રવેશેલ શુક્રકોષ પરિપથ કયો હોય છે ? શુક્રકોષોની વહનશીલતામાં કોણ મદાદરૂપ થાય છે ?
યોનિમાર્ગથી ગર્ભાશય, ગર્ભાશયની દીવાલના સ્નાયુઓ
યોનિમાર્ગ – ગર્ભાશય – અંડવાહિની તરફ, યોનિમાર્ગ અને ગર્ભાશયના સ્નાયુઓના સંકોચન દ્વારા
ફલન સાથે નીચે આપેલ પૈકી કયું વિધાન સુસંગત નથી ?
શુક્રકોષનો શીર્ષ અને મધ્યભાગ અંડકોષમાં પ્રવેશે, તેને સ્ત્રાવ કહે છે.
કયા અંતઃસ્ત્રાવોની સંયુક્ત અસરને લીધે ઋતુસ્ત્રાવ થાય છે ?
GTH વધતા, LH વધતાં
GTH, LH
ઈસ્ટ્રોજનનું પ્રજનન ઘટતા, પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધતાં
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન બંનેનું પ્રમાણ ઘટતાં
D.
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન બંનેનું પ્રમાણ ઘટતાં
ફલનપડનું નિર્માણ ક્યારે શક્ય બને છે ?
=અંડપડ અને જેલીમય સ્તરનું વિસ્તરણ થતાં
નર પ્રકોષકેન્દ્રનું નિર્માણ થતાં જ
માદા પ્રકોષક્રન્દ્રનું નિર્માણ થતાં જ
યુગ્મજન કેષકેન્દ્ર અને યુગ્મનજ કોષનુ6 નિર્માણ થતાં કોષરસનું સંકોચન થતાં
મોરુલા અવસ્થા અને ગર્ભકોષ્ઠના નિર્માણની શરૂઆત કયા વિખંડન સમયે થાય છે ?
બીજા વિખંડને અને પહેલા વિખંડને
ત્રીજા વિખંડને અને બીજા વિખંડને
ચોથા વિખંડને અને ત્રીજા વિખંડને
પાંચમાં વિખંદને અને ચોથા વિખંડને