Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

131.

હાઈડ્રોલાઈઝિંગ ઉત્સેચકો દ્વારા કયા સ્તરનું વિઘટન થયા બાદ વૃદ્ધિ, પામેલા ગર્ભપોષક સ્તરકોષો કઈ ક્રિયા પૂર્ણ કરે છે ?

  • ગર્ભપોષક સ્તર, ગર્ભસ્થાપન

  • એન્ડોમેટ્રિયમ, ગર્ભસ્થાપન 

  • એપિમેટ્રિયમ, ગર્ભસ્થાન 

  • માયોમેટ્રિયમ, ગર્ભસ્થાપન 


132.

ગર્ભધારણ-અવધિ દરમિયાન અંતઃસ્ત્રાવોનું& કાર્ય શું હોય છે ?

  • ભ્રુણવૃદ્ધિ જાળવે, માતામાં ચયાપચયીક ફેરફાર કરે. 

  • બાળપ્રસવ દર્શાવે.

  • ભ્રુણવૃદ્ધિ જાળવે 

  • માતામાં ચયાપચયીક ફેરફારો કરે. 


133.

ગર્ભપોષક રસાંકુરો કોને કહેવાય ?

  • ગર્ભકોષ્ઠી અવસ્થાએ ગર્ભપોષસ્તર અનિયમિત ઉપસી આવે તેને 

  • આંત્રકોષ્ઠી અવસ્થાએ ગર્ભપોષકસ્તર અનિયમિત ઉપસી આવે તેને

  • બહુકોષીય ગર્ભાસ્વસ્થાએ ગર્ભપોષકસ્તરના કોષો અનિયમિત રીતે ઉપસી આવે તેને 

  • મોરુલા અવસ્થાએ ગર્ભને આવરિત કરતાં કોષોના સમૂહને 


134.

હાઈડ્રોલાઈઝિંગ ઉત્સેચકો ક્યારે ઉદ્દભવે ?

  • જ્યારે ગર્ભ ગર્ભાશયના તલભાગ તરફ પહોંચે ત્યારે

  • જ્યારે ગર્ભ અંડવાહિનીના અગ્ર ભાગે હોય ત્યારે 

  • જ્યારે અંડવાહિનીના મધ્યભાગે હોય ત્યારે 

  • જ્યારે ગર્ભ અંડવાહિનીના પશ્વ ભાગે હોય ત્યારે 


Advertisement
135.

જરાયુ કોને કહેવાય ? તેનું કાર્ય શું છે ?

  • ગર્ભાશયની પેશીઓ સથે સંકળાયેલી રચના, ગર્ભને પોષક દ્રવ્યો અને O2 પૂરા પાડે અને ગર્ભમાં ઉત્સ્ર્ગ દ્રવ્યો CO2 દૂર કરે છે તેને.
  • ગર્ભાશયની પેશીઓ સાથે સંકળાયેલી રચના, ગર્ભને પોષક ઘટકો પૂરા પાડે છે. 

  • ગર્ભાશયની પેશીઓ સાથે સંકળાયેલી રચના, ગર્ભને O2 પૂરા પાડે છે. 

  • ગર્ભશયની પેશીઓ સાથે સંકળાયેલી રચના, ગર્ભમાંથી ઉત્સર્ગદ્રવ્યો દૂર કરે છે. 


Advertisement
136.

ગર્ભપોષકસ્તરમાંથી કયા પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય છે ?

  •  ઑક્સિડો રિસક્ટેઝ પ્રકારના

  • ટ્રાન્સફરેસિસ પ્રકારના 

  • લયેઝિસ પ્રકારના 

  • હાઈડ્રોલાઈઝિંગ પ્રકારના


D.

હાઈડ્રોલાઈઝિંગ પ્રકારના


Advertisement
137.

ગર્ભધારણ પછીનાં 12 અઠવાડિયાં ફલિત અંડકોષને શું કહેવાય ? અને ત્યાર પછીના ફલિત અંડકોષને શું કહેવાય ?

  • ગર્ભ, નવજાત શિશુ 

  • વનજાત શીશુભ્રુણ

  • ભ્રુણ, ગર્ભ 

  • ગર્ભ, ભ્રુણ


138.

જરાયુ કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે ?

  • hPL ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન

  • hCG, hPL ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન 

  • hCG ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન 

  • hCG, hPL પ્રોજેસ્ટેરોન 


Advertisement
139.

ગર્ભવિકાસના પ્રથમ અઠવાડિયાનો કયો ફેરફાર સુસંગત નથી ?

  • ગર્ભકોષ્ઠકોથળીનું સ્થાપન એન્ડોમેટ્રિયમમાં ઊંડે ઉતરવી.

  • ફલિતાંડનું નિર્માન, વિખંડનની ક્રિયા દર્શાવવી. 

  • ગર્ભકોષ્ઠકોથળીનું ગર્ભમાં સ્થાપન કરવું. 

  • માતામાંથી પોષણ મેળવવાની શરૂઆત કરવી. 


140.

ગર્ભધારણ-અવધિ મનુષ્યમાં અંડપતન પછી અને ઋતુસ્ત્રાવ પછી કેટલા દિવસની ગણાય છે ?

  • 380 દિવસો, 240 દિવસો

  • 240 દિવસો, 380 દિવસો 

  • 266 દિવસો, 250 દિવસો 

  • 280 દિવસો અને 266 દિવસો


Advertisement