Important Questions of માનવ-સ્વાસ્થ્ય અને રોગો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

221.

આકૃતિમાં a,b, અને c શું સૂચવે છે ?

  • a= એન્ટીબોડી જોડાણ, b= હળવી શૃંખલા, c= ભારે શૃંખલા 

  • a= એન્ટિજન જોડાણ, b= ભારે શૃંખલા, c= હળવી શૃંખલા

  • a= એન્ટિબોડી જોડાણ, b= ભારે શુંખલા, c= હળવી શૃંખલા 

  • a= એન્ટીબોડી જોડાણ, b= હળવી શૃંખલા, c= ભારે શૃંખલા 


222.

આપેલ આકૃતિ શેની છે ?

  • DNA ના અણુની રચના 

  • RNA ના અણુની રચના

  • એન્ટિબોડીના અણુની રચના 

  • એન્ટિજનની રચના 


223.

નીચે પૈકી સૌથી વધુ ચેપી રોગ કયો છે ?

  • એઈડ્સ 

  • ટાઈફોઈડ

  • શરદી અને ખાંસી 

  • મૅલેરિયા 


224.

કયા પ્રકારના અંતરાયમાં મુખગુહામાં લાળ અને આંખના અશ્રુનો સમાવેશ થાય છે ?

  • દેહધાર્મિક અંતરાય 

  • કોષરસીય અંતરાય

  • કોષીય અંતરાય 

  • ભૌતિક અંતરાય 


Advertisement
225.

આપેલ આકૃતીમાંની રચના કયા રોગ માટે જવાબદાર છે ?

  • કમળો

  • એઈડ્સ 

  • કૅન્સર 

  • મૅલેરિયા 


226.

સામાન્ય ઈન્ફલુએન્ઝા શેના દ્બારા થાય છે ?

  •  વાઈરસ 

  • પ્રોટિસ્ટા

  • ફૂગ 

  • બૅક્ટેરિયા


227.

આકૃતિ c, d અને e શું સૂચવે છે ?

  • a - વાઈરલ, d – આર.એન.એ કોર પ્રોટીન, e – કેપ્સિડ

  • a – વાઈરલ, d –આર.એન.એ પ્રોટીન, e – લિપિડ

  • a - લિપિડતંતુ, d – ગ્રાહી બાઈન્ડિગ, e – કેપ્સિડ 

  • a - કશા, d – ગ્રાહી બાઈન્ડિંગ પ્રોટીન, e – લિપિડ આવરણ 


228.

આકૃતિમાં a અને b ભાગ શું દર્શાવે છે ?

  • a – લિપિડ આવરણ, b – ગ્રાહી બાઈન્ડિંગ 

  • a – લિપિડ આવરણ, b – RNA કોર પ્રોટીન

  • a - કેપ્સિડ, b – ગ્રાહી બાઈન્ડિંગ

  • a – કેપ્સિડ, b – RNA કોર પ્રોટીન 


Advertisement
229.

તે શરદીની દવા બનાવવામાં વપરાય છે ?

  • હેરોઈન

  • કોડીન 

  • કોકેન 

  • મોરફીન 


230.

ટાઈફોઈડ તાવ શેનાથી સર્જાય છે ?

  • ઈશ્વરેશિયા

  • શિજેલિઆ 

  • જેઆર્ડિઆ 

  • સાલ્મોનેલા 


Advertisement