Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

31.

વીડાલ-ટેસ્ટ શાના નિદાન માટે કરવામાં આવે છે ?

  • કોલેરા

  • ટાયફોઈડ 

  • પીળીયો તાવ 

  • મેલેરિયા 


32.

ચેપી રોગ કયો છે ?.

  • ડિપ્થેરિયા 

  • ડાયાબિટિસ મેલિટસ

  • હાયપર ટેન્શન 

  • કોરોનરી થ્રોમ્બોસિસ 


33.

ડિફ્થેરિયા રોગના લક્ષણો કયાં છે ?

  • રુંધારમન 

  • પેટનો દુખાવો

  • પેઢામાંથી લોહી વહેવું 

  • પાણીનો ડર 


Advertisement
34.

એકોન્ડ્રોપ્લાસીયા રોગ એ કોના નિર્માણની ખામી સાથે સંબંધિત રોગ છે ?

  • કાસ્થિ 

  • સાંધાની કલા 

  • અસ્થિ

  • શ્લેષ્મ 


A.

કાસ્થિ 


Advertisement
Advertisement
35.

ધનુર દરમિયાન ઉત્પન્ન થતું ઝેર કોની પર અસર કરે છે ?

  • અનૈચ્છિક સ્નાયુ 

  • ઐચ્છિક સ્નાયુ 

  • જડબાંના અસ્થિ

  • ઐચ્છિક અને અનૈચ્છિક બંને સ્નાયુ 


36.

સીફીલસ એ જાતિય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે ?

  • ટીપોનેમા

  • લેપ્ટોસ્પાઈરા 

  • વીબ્રીયો 

  • પાશ્વુરેલા 


37.

TB માટે જવાબદાર રોગકારક કયો છે ?

  • ન્યુમોકોક્સ

  • સાલ્મોનેલા 

  • સ્ટ્રેપ્ટોકિક્સ 

  • સાયકો બેક્ટેરિયમ 


38.

ટ્રાયસોમિક ઓટોઝોમલ કોન્જીનાઈટલ રોગ કયો છે ?

  • ટર્નસ સીન્ડ્રોમ

  • ક્રિમીનલ સીન્ડ્રોમ 

  • ડાઉન્સ – સીન્ડ્રોમ 

  • કલાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમ 


Advertisement
39.

ડિપ્થેરિયા કોની સાથે સંકળાયેલ છે ?

  • લોહી 

  • યકૃત

  • ફેફસાં 

  • ગળું 


40.

હંટિંગટોન કોરિયા કવો રોગ છે ?

  • કોરિયામાં આ રોગ સામાન્ય છે. 

  • ડાયાબિટિસ સાથે સમાનતા ધરાવે છે.

  • તે મૂત્ર[ઇંડ પર અસર કરે છે. 

  • માથા, હાથ અને પગના ચેતાતંત્રને નુકશાન થાય છે. 


Advertisement