Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

81.

ન્યુમોનિયાએ x ની ગંભીર બીમારી છે, જે y માં પ્રવાહી એકઠું થાય છે.

  • x = અન્નમાર્ગ, y = વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓ

  • x = અન્નમાર્ગ, y =વાયુકોષ્ઠ અને શ્વાસવાહિનીઓ 

  • x = શ્વસનમાર્ગ, y = વાયુકોષ્ઠ અને શ્વાસવાહિનીઓ 

  • x = શ્વસનમાર્ગ, y = વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓ 


82.

સાલ્સોનેલા ટાઈફી બૅક્ટેરિયાના સ્વેનકાળનો સમયગાળો bottom enclose bold x અઠવાડિયાનો છે. સરેરાશ bottom enclose bold y અઠવાડિયા છે.

  • X = 1 – 4, y = 2

  • X = 1 - 3, y = 3 

  • X = 1 – 3, y = 2 

  • X = 1 – 2, y = 2 


83.

ચેપી રોગો કયા રોગકરકો દ્વરા ફેલાય છે ?

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિઓ 

  • વાઈરસ, બૅક્ટેરિયા, સંધિપાદ, પ્રજીવ, ઉભયજીવી

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, સૂત્રકૃમિ, સંધિપાદ 

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કોષ્ઠાંત્રિ 


84.

ટાઈફોઈડ રોગ કયા બૅક્ટેરિયા દ્વારા થાય છે ?

  • હેમોફિલીસ ઈન્ફ્રુએન્ઝા 

  • સ્ટ્રેપ્ટોક્સ

  • સલ્મોનેલા ટાઈફી 

  • ન્યુમોકોક્સ 


Advertisement
Advertisement
85.

ન્યુમોનિયા રોગ શાનાથી થાય છે ?

  • દર્દીના મળ 

  • દર્દીંના મૂત્ર

  • દર્દીના ગળફા 

  • દર્દીના ખોરાક 


D.

દર્દીના ખોરાક 


Advertisement
86.

ફ્રેંચમાં des = bottom enclose bold x અને aise bottom enclose bold y થાય છે. 

  • X = નજીક, y =આરામ 

  • X = પાસે, y = આરામ

  • X = આરામ, y = દૂર 

  • X = દૂર, y = આરામ 


87.

bottom enclose bold x રોગ દર્દીઓના મળથી પ્રદૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાતો હોય છે.

  • X = કૉલેરા

  • X = ટાઈફોઈડ 

  • X = શરદી 

  • X = ન્યુમોનિયા 


88.

ટાઈફોઈડ રોગમાં બૅક્ટેરિયા રોગગ્રસ્ત સ્થિતિમાં મનુષ્યના કયા અંગમાં જોવા મળે છે ?

  • શ્વસન માર્ગ

  • આંત્રમાર્ગ 

  • જઠર 

  • અન્નનળી 


Advertisement
89.

bottom enclose bold x રોગ bottom enclose straight y વર્ષના વયજૂથમાં બાળકોમાં સામાન્ય છે, જેથી દર વર્ષે લગભગ bottom enclose bottom enclose bold z end enclose લોકો પિડાય છે.

  • X = ટાઈફોઈડ, y = 1 – 15, z = 2.5 મિલિયન 

  • X = ન્યુમોનિયા, y =1 – 20 z = 2.5 બિલિયન

  • X = ન્યુમોનિયા, y = 1 -15, z = 2.5 મિલિયન 

  • X = ટાઈફોઈડ, y = 1 – 15, z = 2.5 બિલિયન


90.

ટાઈફોઈડ રોગના ચિહનો નીચે પૈકી કયું છે ?

  • માથાનો દુઃખાવો, આંતરડાનો દુઃખાવો, મળાશયનો અને જઠરમાં બળતરા થાય. 

  • અત્યંત નબળાઈ, આંતરડામાં દુઃખાવો, મુત્રપિંડ અને મોટા આંતરડામાં બળતરા થાય. 

  • માથાનો દુઃખાવો, અત્યંત નબળાઈ, આંતરડામાં દુઃખાવો, જઠરમાં બળતરા થાય.

  • માથાનો દુઃખાવો, જઠરમાં દુઃખાવો, મળાશય અને આંતરડામાં બળતરા થાય. 


Advertisement