Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

91.

ન્યુમોકોક્સ બૅક્ટેરિયાનો સેવનકાળ કેટલો છે ?

  • 1 – 4 અઠવાડિયાં 

  • 1 – 3 અથવાડિયાં

  • 1 – 3 અઠવાડિયાં 

  • 1 – 2 અઠવાડિયાં 


Advertisement
92.

પ્લાઝમોડિયમનું માનવમાં એન્ડોઈરીથ્રોસાઈટીક ચક્ર માટે સાચો ક્રમ જણાવો.

  • રક્તકણમાં → મેટાક્રિપ્ટોમેરોઝુઈટ → ટ્રોફોઝુઓઈટ → સાઈઝોન્ટ → મેરોઝુઓઈટ → ગેમેટોસાઈટ

  • મેટાક્રિપ્ટોમેરોઝુઓઈટ → રક્તકણ → ટ્રોફોઝુઓઈટ → સાઈઝોન્ટ → મેરોઝુઓઈટ → ગેમેટોસાઈટ 

  • મેટાક્રિપ્ટોમેરોઝુઓઈસ → રક્તકણ → મેરોઝુઓઈટ → ટૃઓફોઝુઓઈટ → સાઈઝોન્ટ → ગેમેટોસાઈટ 

  • મેટાક્રિપ્ટોમેરોઝુઓઈટ → સાઈઝોન્ટ → ટ્રોફોઝુઓઈટ → રક્તકણ → ગેમેટોસાઈટ → મેરોઝુઓઈટ 


B.

મેટાક્રિપ્ટોમેરોઝુઓઈટ → રક્તકણ → ટ્રોફોઝુઓઈટ → સાઈઝોન્ટ → મેરોઝુઓઈટ → ગેમેટોસાઈટ 


Advertisement
93.

શરદી x થી થાય છે, જે y ને ચેપ લગાડે છે.

  • x = રીટ્રોવાઈરસ, y = શ્વસનમાર્ગ અને ફેફસાં 

  • x = રીહનોવાઈરસ, y = શ્વસન માર્ગ

  • x = રીહનોવાઈરસ, y = નાક અને સ્વસન માર્ગ 

  • x = રીહનોવાઈરસ, y = નાક અને ફેફસાં 


94.

વિવિધ પ્રકારના મૅલેરિયા માટે કયા સૂક્ષ્મ સજીવ જવાબદાર છે ?

  • પ્લાઝમોડિયમ ફેલ્સિપેરમ 

  • પ્લાઝમોડિયમ વાયવેક્સ 

  • પેરામિશિયમ ક્વોન્ટમ 

  • A અને B બંને


Advertisement
95.

નીચે પૈકી સંગત જોડ કઈ છે ?

  • શરદી – રિટ્રોવાઈરસ 

  • ન્યુમોનિયા – સાલ્મોનેલા ટાઈફી 

  • હાથીપગો – માદા એનફિલસ મચ્છર

  • મૅલેરિયા – પ્લાઝમોડિયમ વાઈવેક્સ અને પ્લાઝમોડિયમ ફેલ્સિફેરમ 


96.

મનુષ્યમાં x દ્વારા y રોગ થાય છે.

  • x = પ્રજીવ, y =ન્યુમોનિયા 

  • x = કોષ્ટાંત્રિ, y = મૅલેરિયા

  • x = સંધિપાદ, y = ટાઈફોઈડ 

  • x = પ્રજીવ, y = મૅલેરિયા 


97.

માનવમાં રીહનોવાઈરસના પ્રવેશથી કયા અંગમાં ચેપ લાગતો નથી ?

  • ફેફસાં

  • નાક 

  • શ્વસનમાર્ગ  

  • શ્વાસનળી


98.

પ્લાઝમોડિયમનું માનવમાં એક્સોઈરીથ્રોસાઈટી ચક્ર માટેનો સાચો ક્રમ પસંદ કરો.

  • મેટાક્રિપ્ટોમેરોઝુઓઈટ → રુધિર → લાળ → મેટાક્રિપ્ટોસાઈઝોન્ટ → યકૃત 

  • ક્રિપ્ટોમેરોઝુઆઈટ → લાળ → રુધિર → યકૃત → મેટાક્રિપ્ટોસાઈઝોન્ટ

  • ક્રિપ્ટોનેરોઝુઓઈટ → નવાયકૃતકોષમાં → મેટાક્રિપ્ટોસાઈઝોન્ટ → મેટાક્રિપ્ટોમેરોઝુઆઈટ → રુધિર 

  • ક્રિપ્ટોમેરોઝુઓઈટ → ક્રિપ્ટોસાઈઝોન્ટ → મેટાક્રિપ્ટોસાઈઝોન્ટ → મેટાક્રિપ્ટોમેરોઝુઆઈટ → યકૃત 


Advertisement
99.

હાથીપગાના રોગ માટે જવાબદાર ફિલારિઅલ કૃમિ કેવું હોય છે ?

  • લાંબી દોરી જેવું સફેદ શરીરવાળું અને એક છેડે અણીદાર 

  • લાંબી દોરી જેવું પીળા શરીરવાળું અને બંને છેડે અણીદાર

  • ટૂંકીદોરી જેવું સફેદ શરીરવાળું અને બંને છેડે અણીદાર 

  • લાંબી દોરી જેવું સફેદ શરીરવાળું અને બંને છેડે અણીદાર 


100.

પ્લાઝમોડિયમનું જીવનચક્ર નીચે પૈકી કયા યજમાનમાંથી પસાર થાય છે ?

  • મનુષ્ય અને એડિસ મચ્છર 

  • મનુષ્ય અને માદા ક્યુલેક્સ મચ્છર

  • મનુષ્ય અને માદા એનાફિલિસ મચ્છર 

  • મનુષ્ય અને નર એનોફિલિસ મચ્છર 


Advertisement