Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

111.

સ્મૃતિને લાક્ષણિકતા ધરાવતી પ્રતિકારકતાને શું કહે છે ?

  • ઉપાર્જિત પ્રતિકારકતા 

  • સક્રિય પ્રતિકારકતા

  • જન્મજાત પ્રતિકારકતા 

  • સક્રિય પ્રતિકારકતા 


112.

દેહધાર્મિક અંતરાયમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

  • શ્વેતકણો, મારકકોષો, ત્વચા, અશ્રુ 

  • જઠરમાં ઍસિડ, શ્વસનમાર્ગ, મૂત્રજનનમાર્ગ, ત્વચા

  • ત્વચા, શ્વસનમાર્ગ, મુત્રજનનમાર્ગ, મુખગુહામાં લાળ 

  • જઠરમાં ઍસિડ, મુખગુહામાં લાળ અને આંખમાંથી નીકળતા અશ્રુ 


113.

યજમાનમાં રહેલી રોગપ્રતિકારક સજીવો સામે લડવાની ક્ષમતાને શું કહે છે ?

  • પ્રતિકૂળતા 

  • આક્રમકતા

  • પ્રતિકારકતા 

  • પાચનતંત્ર 


114.

કોણ બીનચેપીગ્રસ્ત કોષોને વાઈરસના ચેપની સામે રક્ષણ આપે છે ?

  • ઈમ્યુનોગ્લોબ્યુલિન

  • ઈન્ટર ફોરેન્સ 

  • લ્યુકોસાઈટસ 

  • ઈન્ટરસાઈડ 


Advertisement
115.

કયા પ્રકારનો પ્રતિકારક ખૂબ જ તીવ્ર હોય છે ?

  • જન્મજાત 

  • પ્રાથમિક 

  • દ્વિતીય

  • તૃતીય


116.

વ્યક્તિગત આરોગ્ય જાળવવા માટે શું કરવું જોઈએ ?

  • શરીરને સ્વચ્છ રાખવું. 

  • સ્વચ્છ શાકભાજી અને ફળો ખાવાં. 

  • સ્વચ્છ પાણી અને ખોરાક લેવા.

  • આપેલ તમામ.


117.

આપણાં શરીર પરની bottom enclose bold x મુખ્ય bottom enclose bold y છે ?

  • X = ત્વચા, y = કોષરસીય અંતરાય

  • X = ત્વચા, y = કોષીયાંતરાય 

  • X = ત્વચા, y = દેહધાર્મિક અંતરાય 

  • X = ત્વચા, y = ભૌતિક અંતરાય


118.

PMNL નું પૂર્ણ નામ જણાવો.

  • પોલિમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઈટસ 

  • પોલિમોર્ફો ન્યુક્લિયર લિમ્ફોસઈટસ

  • પોલિમોર્ફો ન્યુક્લિઓટાઈડ લ્યુકોસાઈટસ 

  • પોલિમોર્ફો ન્યુક્લિઓસાઈડ લ્યુકોસાઈટસ 


Advertisement
119.

જઠરમાં ઍસિડ ; દેહશાર્મિક અંતરાય, ઈન્ટરફેરોન : ..................

  • કોષીય અંતરાય

  • કોષરસીય અંતરાય 

  • ભૌતિક અંતરાય 

  • દેહધાર્મિક અંતરાય 


Advertisement
120.

જન્મતાની સાથે પ્રાણીને વારસામાં મળતી રોગપ્રતિકારકતાને bottom enclose bold x કહે છે ?

  • X = નિષ્ક્રિય પ્રતિકારકતા 

  • X = ઉપાર્જિત પ્રતિકારકતા 
  • X = વારસાગત પ્રતિકારકતા 

  • X = જન્મજાત પ્રતિકારકતા 


D.

X = જન્મજાત પ્રતિકારકતા 


Advertisement
Advertisement