Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

151.

કૅન્સરની નિદાનની પદ્ધતિઓ કઈ છે ?

  • વિકિરણ પદ્ધતિઓ 

  • દાક્તરી તપાસ પદ્ધતિ 

  • પેશીવુદ્યાકીય કસોટી 

  • આપેલ તમામ


152.

બિનચેપી કોષોને વાઈરસચેપની સામે રક્ષણ આપે.

  • ઈન્ટરફેરોન

  • PMNL

  • માસ્ટકોષ 

  • T કોષો 


153.

કૅન્સરની ગાંઠના કોષોનો નાશ કરવા શેનો ઉપયોગ થાય છે ?

  • MRI

  • UV – કિરણો

  • CT સ્કૅન 

  • PET


154.

ગર્ભાશય કે ગર્ભાશયના મુખના કૅન્સર માટે તે ભાગમાંથી કોષો લઈને તપાસ કરવામાં આવે છે તેને ............... કહે છે.

  • પેશી પ્રત્યારોપણ 

  • અંગ-પ્રત્યારોપણ

  • પેપસ્મીયર 

  • પેશીસંવર્ધન 


Advertisement
155.

કૅન્સર પેદા કરતા વાઈરસ ............... કહે છે ?

  • HIV 

  • રિટ્રો વાઈરસ 

  • એન્કોજેનિક વાઈરસ 

  • એક પણ નહિ


156.

અસંગત જોડ ઓળખો.

  • જઠરનું કૅન્સર

  • લસિકાગ્રંથિનું કૅન્સર 

  • સ્તનનું કૅન્સર 

  • ફેફસાનું કૅન્સર 


Advertisement
157.

X રુધિરનું કૅન્સર જે લોહીમાંના bottom enclose bold y માં જોવા મળે છે.

  • X = સારાકોમા, y = શ્વેતકણો

  • X = લ્યુકેમિયાં, y = શ્વેતકણો 

  • X = લ્યુકેમિયાં y = રક્તકણ 

  • X = લ્યુકેમિયાં, y = રુધિરરસ 


B.

X = લ્યુકેમિયાં, y = શ્વેતકણો 


Advertisement
158.

કૅન્સરની ગાંઠના કોષોનો નાશ કરવા શેનો ઉપયોગ થાય છે ?

  • એન્ટિકૅન્સર 

  • ઈન્ટરફેરોન 

  • પેપસ્મિયર 

  • A અને B બંને


Advertisement
159.

અસંગત જોડ ઓળખો.

  • સ્વાદુપિંડનું કૅન્સર

  • હાડકાંના કૅન્સર 

  • સ્નાયુઓના કૅન્સર 

  • કાસ્થિનાં કૅન્સર 


160.

શરીરમાં અધિચ્છદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિ થઈ કોનું કૅન્સર થાય છે ?

  • સ્નાયુનું 

  • લસિકાગ્રંથિનું

  • સ્વાદુપિંડ 

  • હાડકાનું 


Advertisement