CBSE
વધારેપડતું ધ્રૂમપાન કરવાથી રુધિરમાં શેનું પ્રમાણ વધે છે ?
CO2
H2O
O2
CO
ધ્રુમપાન કરવાથી રુધિરમાં
CO2નું પ્રમાણ ઘટે અને Hb માં O2 વધે છે.
CO2 નું પ્રમાણ વધે અને Hb માં O2 ઘટે છે.
CO2 નું પ્રમાણ ઘટે અને Hb માં O2 વધે છે.
CO2 નું પ્રમાણ વધે અને Hb માં O2 વધે છે.
ઉંઘવાની ગોળી તરીકે ઔષધ કયું ?
મેરીજુએના
કેનાબિનોઈડ
બાર્બિચ્યુરેટ
એન્ફિટેમાઈન્સ
રાત્રે જાગરણ માટે ઉપયોગમાં લેવાની ઉત્સાહવર્ધક ગોળી કઈ ?
કોક
એન્ફિટેમાઈન્સ
કેનાબિનોઈડ
બાર્બિચ્યુરેટ
B.
એન્ફિટેમાઈન્સ
તરુણોમાં કેફી પદાર્થ અને દારુની આદતો માટે કયાં કારણો જવાબદાર છે ?
કુટુંબનાં દબાણો
કુટુંબની રચનામાં અસ્થિરતા
આર્થિક સ્થિતિને લીધે ભરણપોષણ ન થવું.
આપેલ તમામ
વિડ્રોઅલ સિન્ડ્રોમનાં લક્ષણો કયાં છે ?
પરસેવો અને ચક્કર આવવા.
બેચેની
ઉબકા
આપેલ તમામ
આલ્કોલૉઈડ જે દક્ષિણ અમેરિકાના વનસ્પતિનાં સૂકા પર્ણો અને ડાળીઓમાંથી મળે છે.
x = કોકેન અથવા ક્રેક, y = કેનાબિસ ઈન્ડિકા
x = હેરોઈન, y = એરિર્થોઝાયમલ
x = મેરીજ્યુએના, y =કેનાબિસ સેટાઈવા
x = મેરિજ્યુએના, y =કેનાબિસ ઈન્ડિકા
તરુણાવસ્થાએ અને ને જોડનાર સેતુ છે.
x = કિશોરાવસ્થા, y = બાળપણ
x = યુવાવસ્થા, y = બાળપણ
x = તરુણાવસ્થા, y = યુવાવસ્થા
x = તરુણાવસ્થા, y = બાળપણ
નિકોટીન શરીરમાં x ગ્રંથિને ઉત્તેજે છે, જેથી y અંતઃસ્ત્રાવો સુધિરમાં ભળે છે ?
x = એડ્રીનલ, y = એપીનેફ્રીઈન અને નોર એપીનેફ્રીન
x = એડ્રીનલ, y = ઈન્યુલેન અને ગ્લુકેગોન
x = સ્વાદુપિંડ, y = ઈન્સ્યુલિન
x = સ્વાદુપિંડ y = ગ્લુકેગોન
વ્યક્તિની ઉંમરના 12 થી 18 વર્ષ વચ્ચેના સમયગળાને શું કહે છે ?
યુવાવસ્થા
બાલ્યાવસ્થા
તરુણાવસ્થા
કિશોરાવસ્થા