CBSE
વિધાન A : મેરિજ્યુએના કેનાબિસ સેટાઈવામાંથી મળે છે.
કારણ R : ભાંગ અને સરસ એરિથ્રોઝાયલમ કોકામાંથી મળે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજે છે.
કારણ R : જે રુધિરના દબાણ અને હદયના સ્પંદનમાં વધારો કરે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : મોરફીન ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ છે.
કારણ R : જે મુખ્યત્વે નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરે પીડાને અવરોધી શરીરને પીડાથે મુક્ત કરે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે.
કારણ R : દ્વિતીય પ્રતિકારક ખૂબ જ તીવ્ર હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : તરુણાવસ્થા એ બાળપણ અને પુક્તાવસ્થાને જોડનાર સેતુ છે.
કારણ R : તેમા ઘણી જૈવિક અને વર્તણુકીય ફેરફાર જોવા મળે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
B.

વિધાન A : બીજા દ્વારા ઉપયોગમાં લેવાયેલ અને લોહીના સીધા સંપર્કમાં આવેલ ટૂથબ્રશ અને બ્લેદ ફરી ઉપયોગમાં લેવા નહિ.
કારણ R : તેમના દ્વારા HIV નોપ ચેપ કોઈને લાગી શકે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : આપણા શરીર પરની ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે.
કારણ R : જે સુક્ષ્મ જીવોનો નાશ કરે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : લેક્ટેશનના દિવસોમાં માતાના દૂધમાંથી પીળાશપડતા કોલેસ્ટ્રોમ સ્ત્રાવ થાય છે, જે નવજાત શીશુને રક્ષણ આપે છે.
કારણ R : કોલેસ્ટ્રમમાં પુશ્કળ અન્ટિબૉડી IgE હોય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : એન્ટિજન જ્યારે યજમાનના સંપર્કમાં આવે ત્યારે યજમાનના શરીરમાં અન્ટિબોડી સર્જાય છે.
કારણ R : સક્રિય પ્રતિકારકતા ધીમી છે. તેમજ પોતાનો સંપૂર્ણ પ્રતિચાર આપવામાં સમય લે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : એમ્ફિટેમાઈન્સ એ ઉત્સાહવર્ધક ગોળી તરીકે જાગરણ કરતી વ્યક્તિ વાપરે છે.
કારણ R : બાર્બિચ્યુરેટ ઊંઘવાની ગોળી તરીકે ઓળખાય છે.