Important Questions of માનવ-સ્વાસ્થ્ય અને રોગો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

231.

એઈડ્સના ફેલાવા માટે કોણ જવાબદાર છે ?

  • વિષાણુ 

  • જીવાણુ 

  • પ્રજીવ

  • ફૂગ 


232.

કાર્સિનોમા નીચે આપેલ પૈકી કોની સાથે સંકળાયેલ છે ?

  • સંંયોજક પેશીની અસ્થાયી ગાંઠ 

  • સંયોજકપેશીની સ્થાયી ગાંઠ

  • ત્વચા અથવા શ્ર્લેષ્મસ્તરની અસ્થાયી ગાંઠ 

  • મલાશયની અસ્થાયી ગાંઠ 


233.

ઈન્ટૅરફોરેન શું છે ?

  • એન્ટિકૅન્સર પ્રોટીન 

  • જટિલ પ્રોટીન

  • ઈન્ટિવાઈરસ પ્રોટીન 

  • એન્ટિબૅક્ટેરિયલ પ્રોટીન 


234.

AIDS પેદા કરતાં HIV સૌપ્રથમ શેનો નાશ કરે છે ?

  • B લસિકાઓ

  • મદદકર્તા T લસિકાઓ

  • લ્યુકોસાઈટસ 

  • થ્રોમ્બોસાઈટ્સ


Advertisement
235.

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં એઈડ્સનો ચેપ લાગતો નથી ?

  • એઈડ્સના દર્દીએ ઉપયોગમાં લીધેલાં સીરિંજના વપરાશથી

  • એઈડ્સના દર્દીએ ઉપયોગમાં લીધેલા વસ્ત્રોના વપરાશથી 

  • એઈડ્સની રોગિષ્ટ માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવવાથી 

  • એઈડ્સના રોગિષ્ટ માતાના ગર્ભસ્થ શિશુને 


236.

પ્લાઝમોડિયમનો ચેપગ્રસ્ત તબક્કો

  • મેરોઝુઓઈટ 

  • સ્પોરોઝુઓઈટ

  • ટ્રોફોઝુઓઈટ 

  • આપેલ તમામ


237.

ડાયએસાટાઈલ મોરફીનનું સામાન્ય નામ કયું છે ?

  • હેરોઈન 

  • કોકેન

  • મોરફીન 

  • કેનાબિસ


238.

એલર્જીક પ્રક્રિયા ઉત્પન્ન કરતો અંતઃસ્ત્રાવ કયો છે ?

  • એંટિહિસ્ટેમાઈન

  • નોર-એડ્રિનાલિન 

  • એડ્રિનાલિન 

  • ગ્લુકોકોર્ટીકોઈડ


Advertisement
239.

અફીણ, ભાંગ અને તમાકુ કઈ વનસ્પતિમાંથી મળે છે ?

  • પાપાવર, નિકોટિઆના, કેનાબિસ

  • કેનાબિસ, પાપાવર, નિકોટિઆના 

  • પાપાવર, કેનાબિસ, નિકોટિઆના 

  • નિકોટિઆના, કેનાબિસ, પાપાવર 


Advertisement
240.

વધુ માત્રમાં આલ્કોહોલનું સેવન કરવાથી કયા અંગમાં સિરોસિસ થાય છે ?

  • યકૃત 

  • ફેફસાં

  • મૂત્રપિંડ 

  • હદય 


A.

યકૃત 


Advertisement
Advertisement