Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

261.

શરીરનો સૌપ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે ?

  • તાવ 

  • ઈન્ટરફેરોન

  • ત્વચા અને શ્લેષ્મસ્તર 

  • તટસ્થકણો અને એકકેન્દ્રીકણો 


262.

જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યોને શું કહે છે ?

  • ચેપનાશક 

  • ભ્રમણાસર્જનાર (ટ્રાન્કવીલાઈઝર્સ) 

  • એન્ટિસેપ્ટિક 

  • A અને B બંને


263.

નવા જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું કરવામાં નિષ્ફળ જશે ?

  • B – કલસિકાકણો 

  • T – લસિકાકણો 

  • એક કેન્દ્રીકણો 

  • અલ્કલરાગી કણો


264.

એન્ટીજન શું છે ?

  • એન્ટિબૉડીના ઉત્પાદનને ઉત્તેજતું દ્રવ્ય 

  • શરીરના રક્ષણાત્મકતંત્રનો એક ભાગ

  • એવા તત્વો કે જે રસીના ઉત્પાદનને ઉત્તેજે છે. 

  • રસી 


Advertisement
265.

કોષોની સંખ્યામાં વધારો થવાની કોઈ અંગ કદમાં અતિશય મોટુ બને છે તેને શું કહે છે ?

  • નેક્રોસિસ 

  • એન્જિના

  • એટ્રોફી 

  • હાઈપરપ્લેસિયા 


266.

મૂત્રમાં R.B.C ની હાજરી કય અનામે ઓળખાય છે ?

  • નેફ્રાઈટીસ 

  • પેઓટીન યુરિયા

  • હિમેટ્યુરિયા 

  • યુરોલેથીયાસિસ 


267.

દર્દનાશક (પેઈન કિલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે.

  • એન્ટિપાયરેટિક 

  • એન્ટિએલર્જીકલ 

  • એન્ટિકોએગ્યુલન્ટ 

  • ઉપરોક્ત બધા જ


268.

‘ફાધર ઓફ સર્જરી’ તેરીકે કોણ જાણીતા છે ?

  • ચરક 

  • રોબર્ટ કોચ

  • હિપ્પોક્રેટસ 

  • સુશ્રુત 


Advertisement
Advertisement
269.

પેનીસિલિન બેક્ટેરિયાનો નાશ કરે છે. કારણ કે.......

  • તે કોષદિવાકના નિર્માણને અટકાવે છે. 

  • તે પ્રોટીન સંશ્લેષણને અટકાવે છે.

  • તે ત્રાકતંતુનું સર્જન અટકાવેછે.  

  • તે રંગકણોનો નાશ કરે છે.


A.

તે કોષદિવાકના નિર્માણને અટકાવે છે. 


Advertisement
270.

ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાઈરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાઈરસન અબહુગુણનને અટકાવે છે તે કયા નામે જાણીતા છે ?

  • એન્ટિવાયરામ 

  • એંટિજન

  • વાઈરોન 

  • ઈન્ટરફેરોન 


Advertisement