CBSE
ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાઈરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાઈરસન અબહુગુણનને અટકાવે છે તે કયા નામે જાણીતા છે ?
એન્ટિવાયરામ
એંટિજન
વાઈરોન
ઈન્ટરફેરોન
જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યોને શું કહે છે ?
ચેપનાશક
ભ્રમણાસર્જનાર (ટ્રાન્કવીલાઈઝર્સ)
એન્ટિસેપ્ટિક
A અને B બંને
મૂત્રમાં R.B.C ની હાજરી કય અનામે ઓળખાય છે ?
નેફ્રાઈટીસ
પેઓટીન યુરિયા
હિમેટ્યુરિયા
યુરોલેથીયાસિસ
નવા જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું કરવામાં નિષ્ફળ જશે ?
B – કલસિકાકણો
T – લસિકાકણો
એક કેન્દ્રીકણો
અલ્કલરાગી કણો
B.
T – લસિકાકણો
એન્ટીજન શું છે ?
એન્ટિબૉડીના ઉત્પાદનને ઉત્તેજતું દ્રવ્ય
શરીરના રક્ષણાત્મકતંત્રનો એક ભાગ
એવા તત્વો કે જે રસીના ઉત્પાદનને ઉત્તેજે છે.
રસી
પેનીસિલિન બેક્ટેરિયાનો નાશ કરે છે. કારણ કે.......
તે કોષદિવાકના નિર્માણને અટકાવે છે.
તે પ્રોટીન સંશ્લેષણને અટકાવે છે.
તે ત્રાકતંતુનું સર્જન અટકાવેછે.
તે રંગકણોનો નાશ કરે છે.
કોષોની સંખ્યામાં વધારો થવાની કોઈ અંગ કદમાં અતિશય મોટુ બને છે તેને શું કહે છે ?
નેક્રોસિસ
એન્જિના
એટ્રોફી
હાઈપરપ્લેસિયા
દર્દનાશક (પેઈન કિલર) એસ્પીરીન કોની સાથે સંબંધિત છે.
એન્ટિપાયરેટિક
એન્ટિએલર્જીકલ
એન્ટિકોએગ્યુલન્ટ
ઉપરોક્ત બધા જ
‘ફાધર ઓફ સર્જરી’ તેરીકે કોણ જાણીતા છે ?
ચરક
રોબર્ટ કોચ
હિપ્પોક્રેટસ
સુશ્રુત
શરીરનો સૌપ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે ?
તાવ
ઈન્ટરફેરોન
ત્વચા અને શ્લેષ્મસ્તર
તટસ્થકણો અને એકકેન્દ્રીકણો