Important Questions of માનવ-સ્વાસ્થ્ય અને રોગો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

Advertisement
281.

ઈજા દરમિયાન માસ્ટકોષો શેનો સ્ત્રાવ કરે છે ?

  • એન્ટિબૉડી

  • હિસ્ટેમાઈન 

  • હિપેરીન 

  • પ્રોથોમ્બીન 


B.

હિસ્ટેમાઈન 


Advertisement
282.

ઈન્ટરફેરોંસનું કાર્ય શું છે ?

  • T.I.P.(ટ્રાન્સલેશન ઈન્હીબીંટીંગ પ્રોટીન) ને ઉત્તેજે છે. 

  • આપેલ પૈકી અક પણ નહિ.

  • વાઈરસ દ્વારા ચેપગ્રસ્ત કોષોમાંથી વાઈરસનો નાશ કરે છે. 

  • વાઈરસનો નાશ કરે છે અને કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરે છે. 


283.

સાયટોટોકિસક કોષો કયા છે ?

  • સ્મૃતિ કોષો 

  • આસ્ટકોષો

  • T – કોષો 

  • B – કોષો 


284.

સ્ત્રાવી એન્ટિબોડી કઈ છે ?

  • Ig

  • IgM

  • Ig

  • IgA


Advertisement
285.

માતાનાં પ્રથમ દૂધસ્ત્રાવ માં રહેલું કયું ઈમ્યુનોગ્લોબીન વિપુલ પ્રમાણમાં હોય છે ?

  • IgG

  • Ig

  • Ig

  • Ig


286.

જન્મ સમયે કી એન્ટીબોડીની હાજરી ભ્રુણને ચેપ લાગ્યો હોવાનું દર્શાવે છે ? (અંતરગર્ભાશય ચેપ)

  • Ig

  • IgA

  • Ig

  • IgD


287.

બીજી પેઢીની રસીઓ કઈ છે ?

  • પોલિયો રસી

  • હિપેટાઈટીસ – B રસી 

  • શીતળાની રસી 

  • D.P.T.રસી 


288.

રસી શું છે ?

  • નિષ્ક્રિય રોગકારકો 

  • સંપૂર્ણ રોગકારકો

  • મુખમાંના જીવંત રોગકારકો 

  • નિષ્ક્રિય એન્ટિજન 


Advertisement
289.

રસીકરણ કોનો ભાગ છે ?

  • ગાય 

  • પ્રોફીલેક્સીસ

  • રોગની સારવાર 

  • ઈટીયોલોજી 


290.

પ્રતિકારકતા શાના પર આધારિત છે ?

  • પ્રતિકારકતંત્રની સ્મૃતિ

  • વ્યક્તિગત સ્મૃતિ 

  • રોગોકારક શક્તિ 

  • ફેગોસાયટોસિસ 


Advertisement