CBSE
HIV કોને અસર કરે છે ?
B – કોષો
બેઈઝોફિલ્સ
RBC
T – મદદકર્તા સેલ
સલ્મોનેલા કોની સાથે સંકળાયેલા છે ?
ધનુર
ટાયફોઈડ
પોલિયો
T.B.
સીકલ – સેલ – એનીમીયા થવાનું કારણ શું છે ?
હિમોગ્લોબીનની α અને β બંને શૃંખલા એમિનો એસિડમાં ફેરફાર
હિમોગ્લોબીનની α શૃંખલા અથવા β શૃંખલામાં એમિનો એસિડમાં ફેરફાર
હિમોગ્લોબીનની α – શૃંખલામાં એમિનો એસિડનો ફેરફાર
હિમોગ્લોબીનની β – શૃંખલામાં એમીનો એસિડમાં ફેરફાર
ડાઉન્સ સિન્ડ્રોમમાં ટ્રાયસોમી થવાનું કારણ શું છે ?
શુક્રકોષ અને અંડકોષ નિર્માણ દરમિયાન નોનડિસજંકશન
અર્ધીકરણ દરમિયાન એક વધારાના રંગસુત્રોનો ઉમેરો.
શુક્રકોષ નિર્માણ દરમિયાન નોનડિસજંકશન
અંડકોષ નિર્માણ દરમિયાન નોનડિસંજક્શન
21 મી જોડાના રંગસુત્રની ટાયસોમીને કારણે મોંગોલોઈડ મુર્ખતાનો રોગ થાય છે તેને શું કહે છે ?
ક્લાઈનફેલ્ટર્સ
ટ્રીપ્લેકસ સિન્ડ્રોમ
ડાઉન્સ સિંડ્રોન
ટનર્સ સિન્ડ્રોમ
નીચેના પૈકી કયો વધુ ચેપી રોગ છે ?
એલર્જી દ્વારા થતો કફ અને શરદી
મેલેરિયા
હિપેટાઈટીસ – B
AIDS
ટાયફોઈડ શાના કારણે થાય છે ?
સાલ્મોનેલા ટાયફી
રિકટેસી
ક્લેમિડીયા
નીચેના પૈકી સાચી જોડ કઈ છે ?
ટાયફોઈડ – માયકોબેક્ટેરિયમ લેપ્રી
સીફીલસ – ટ્રોપોનેમા પેલીડમ
AIDS – બેસીલસ કોન્જયુગેલીસ
ગોનારિયા – લેઈશમાનીયા ડીનોવોની
કેન્સરની સારવાર પદ્ધતિ કઈ છે ?
શસ્ત્રક્રિયા
વિકીરણ
કેમોથેરાપી
બધા
D.
બધા
HIV ના ન્યુક્લિઈક એસિડમાં શું હોય છે ?
ss DNA
ds DNA
ss RNA
da RNA