Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

331.

વિકિરણ દ્વારા કેન્સરગ્રસ્ત કોષોનો શાના કારણે સહેલાઈથી નાશ કરી શકાય છે ?

  • ઝડપી વિકૃતિ 

  • ઓક્સિજનની ગેરહાજરી

  • ઝડપી કોષવિભાજન 

  • પોષણનો અભાવ 


332.

થાઈરોઈડ કેન્સરની સારવારમાં કોનો ઉપયોગ થાય છે ?

  • Ra224 

  • C14

  • I131 

  • U238 


Advertisement
333.

કાર્સીનોમા સંબંધિત કયું સાચું છે ?

  • મળાશયની મેલીગ્નન્ટ 

  • સંયોજક પેશીની મેલીગ્નન્ટ ગાંઠ

  • સંયોજક પેશીની મેલીગ્નન્ટ ગાંઠ 

  • ત્વચા અને શ્લેષ્મીય કલાની મેલીગ્નન્ટ ગાંઠ 


D.

ત્વચા અને શ્લેષ્મીય કલાની મેલીગ્નન્ટ ગાંઠ 


Advertisement
334.

21 મી જોડના રંગસુત્રની ટ્રાયસોમીને કારણે સ્ત્રીમાં 47 રંગસુત્ર જોવ અમળે છે તેને શું કહે છે ?

  • ડાઉન સીન્ડ્રોમ 

  • સુપર ફિમેલનેસ

  • ટર્નર સીન્ડ્રોમ 

  • ટાયપ્લોઈડી 


Advertisement
335.

વ્યક્તિના મળતો રંગ સફેદ ભૂરા રંગનો બને છે તે માટે કયા અંગોની નિષ્ક્રિયતા જવાબદાર છે ?

  • મૂત્રપિંડ 

  • યકૃત

  • સ્વાદુપિંડ 

  • બરોળ 


336.

નીચેના પૈકી સાચી જોડ કઈ છે ?

  • પાર્કિન્સ રોગ = X અને Y રંગસુત્ર

  • ડાઉન સીંડ્રોમ = 21 મી જોડ રંગસુત્ર 

  • સીકલ સેલ એનિમિયા = X – રંગસુત્ર 

  • હિમોફીલીયા = Y – રંગસુત્ર 


337.

નીચેનામાંથી કઈ સ્થિતિ ચેપી રોગનો પાયો છે.

  • પેન્ક્રીઆઝ એનીમયા 

  • અનિમીયા

  • થેલેસેમિયા 

  • લ્યુકેમિયા 


338.

વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો સહેલાઈથી નાશ પામે છે કારણ કે .....

  • વિકૃતિને કારણે પોષણ મળતું નથી.

  • ઝડપી કોષવિભાજન થાય છે. 

  • જુદી રચના ધરાવે છે. 

  • વિભાજન પામતા નથી. 


Advertisement
339.

જાતીય સંક્રમિત રોગ કયો છે ?

  • ગોનોરિયા

  • AIDS 

  • રંગાંધતા 

  • સીફીલ્સ 


340.

G-6-P ડીહાઈડ્રેજીનેસીઝની ત્રુટી એ હિમોલાયસીસ અને અન્ય કોની સાથે સંકળાયેલી છે ?

  • RBCs

  • લ્યુકોસાયટ્સ 

  • લીમ્ફોસાયટ્સ 

  • પ્લેટલેટ્સ 


Advertisement