CBSE
HIV એ AIDS માટે જવાબદાર છે, તે સૌપ્રથમ કોનો નાશ કરે છે ?
B-લસિકાકોષો
લસિકાકોષો
થ્રોમ્બોસાઈટસ
મદદકર્તા T-લસિકાકોષો
ક્રાય – ડુ – શેટ રોગમાં રંગસુત્રની રચનામાં કઈ ઘટના દ્વારા ફેરફાર થાય છે ?
સ્થળાંતરણ
ત્રુટી
દ્વિકૃતિ
ઉત્ક્રમણ
AIDS થવાનું મુખ્ય કારણ HIV છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે ?
T – 4 લસિકાકણો
T લસિકાકણો
બધા લસિકાકણો
સક્રિય B કોષો
લોકોમાં ખૂબ જાણીતી સારવાર પદ્ધતિને “DOTS” કયા રોગની સારવાર માટે વપરાય છે ?
જાતીય સંક્રમીત રોગો
ડાયમેન્શીયા
ધનુર
ક્ષયરોગ
સીકલ – સેલ – એનિમિયા અને હન્ટિંગન્સ કોરીયા બંને શું હતા ?
પ્રસુઢક – સંબધિત રોગ
કોનેજેકોનીશલ
વાઈરસજન્ય રોગ
બેક્ટેરિયાજન્ય રોગ
નીચેના પૈકી મનુષ્યની રોગગ્રસ્ત સ્થિતિ અએ તેની રંગસૂત્રીય અનિયમિતતા પૈકી કઈ જોડ સાચી છે ?
ડાઉન સિંડ્રોમ – 44 દૈહિક રંગસુત્રો + XO
ક્લાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ – 44 દૈહિક રંગસુત્ર + XXY
રંગઅંધતા – Y રંગસુત્ર
ઈરીથ્રોબ્લાસ્ટોસિસ ફીટાલીસ – X રંગસુત્ર
ક્રાય – ડુ – શેટ મનુષ્યમાં શાના કારણે થાય છે ?
પાંચમાં રંગસુત્રની ટુંકી ભૂજાનો અર્ધાભાગ ગુમાવવાથી
પાંચમાં રંગસુત્રની લાંબી ભૂજાનો અર્ધો ભાગ ગુમાવવાથી
એકવેસમી જોડના રંગસુત્રની ટ્રાયસોમી
XX-અંડકોષ સાથે સામાન્ય Y – રંગસુત્ર દહ્રાવતા શુક્રકોષનું ફલન થવાથી
ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે ?
ઊંટાટીયું
ગેંગરીન
શેન્જલ્સ
લોક જો
સેવીયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ
તે અસ્થમાનું તીવ્ર સ્વરૂપ છે.
શાકાહારીઓ કરતા બિનશાકાહારીઓને વધુ ઝડપી અસર કરે છે.
કોરોના વાઈરસ ને કારણે થાય છે.
ન્યુમોકોક્સ ન્યુમોનીને કારણે થાય છે.
આફિકાની વસ્તિમાંથી સીકલ – સેલ – એનિમિયા રોગને દૂર કરી શકાયો નથી, કારણ કે ...........
તે પ્રચ્છન્ન જનીન દ્વારા નિયંત્રિત છે.
તે ઘાતક રોગ નથી.
તે મલેરિયા સામે પ્રતિકારકતા આપે છે.
તે પ્રભાવી જનીન દ્વારા નિયંત્રિત થાય છે.
C.
તે મલેરિયા સામે પ્રતિકારકતા આપે છે.