CBSE
HIV મં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવ અપ્રકારનું છે ?
ds- DNA
ss-RNA
ds-RNA
ss- DNA
કાર્સિનોમા કેન્સર કઈ પેશીમાં થાય છે ?
બાહ્યસ્તર અને અંતઃસ્તર
લસિકાકોષો
સંયોજક પેશી
રક્તકણો
નીચેના પૈકી કેન્સરનો પ્રકાર કયો નથી ?
બેક્ટેરિયા
લ્યુકેમિયા
સુકોષકેન્દ્રી
માયકોપ્લાઝમા
કેન્સરના નિદાન માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ?
શરીરના પ્રવાહની સૂક્ષ્મદર્શકયંત્ર વડે તપાસ
બાયોપ્સી
X-રે
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
ડિપ્થેરિયા શાનાં કારણે થાય છે ?
માયકોપ્લાઝમા
બેક્ટેરિયા
વાઈરસ
સુકોષકેન્દ્રી સજીવો
B.
બેક્ટેરિયા
બેક્ટેરીયાજન્ય રોગ કોલેરાનું લક્ષણ શું છે ?
હદયના સ્નાયુઓનો ચેપ
ગુલાબી ટપકાં
આંતરડાના પ્રવાહી ઝડપી ઘટાડો.
પેપ્ટીક અલ્સર
નીચેના પૈકી કયો રોગ 100% ઘાતક છે અને ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા ફેલાય છે ?
ધનુર
હિપેટાઈટીસ – B
AIDS
હડકવા
ટર્નર્સ સિંડ્રોમ થવાનું કારણ શું છે ?
ટ્રાયસોમી
બહુરંગસૂત્રતા
દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઈડી
લિંગી રંગસુત્રીય એન્યુપ્લોઈડી
AIDS નું કારણ શું છે ?
મારક T – કોષોની સંખ્યા
સ્વરોગપ્રતિકારકતા
ઈન્ટરફેરોનની ગેરહાજરી
મદદકરતા T – કોષોની સંખામાં ઘટાડો
માનવીમાં ન્યુમોનિયા રોગમાં ફેફસાંના વાયુકોષ્થોને ચેપ લાગવાનું કારણ શું છે ?
સાલ્મોનેલા ટાયફી
પ્લાઝમોડિયમ
હિમોફિલિસ ઈન્ફુલુએન્ઝી
ઉપરોક્ત એક પણ નહિં.