CBSE
હિપેટાઈટીસ – B અન્ય કયા નામે ઓળખાય છે ?
શરદીવાળો કમળો
અધિસ્તરીય કમળો
સીરમ કમળો
આપેલ એક પણ નહિ.
ભારતમાં AIDS ની નોંધ ક્યારે થઈ ?
1992
1932
1990
1986
વીડાલ ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે ?
ટાયફોઈડ તાવ
ડેન્ગ્યુ તાવ
મેલેરિયા તાવ
કોલેરા
ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ કયા રંગસુત્રો તરફ નિર્દેશ કરે છે ?
44 + YY
44 + XXX
44 + XXY
44 + XO
કેન્સર કોષોની લાક્ષણિકતા કઈ છે ?
શરીરનાં અન્ય અંગોમાં ફેલાવો
અનિયંત્રિત વૃદ્ધિ
સ્થાનિક પેશીનો ચેપ
ઉપરોક્ત બધા જ.
કોષ જીવવિજ્ઞાનમાં હેલા કોષોનો ઉપયોગ શું છે ?
કેન્સર રીસર્ચ લેબોરેટરીમાં કેન્સર કોષોની વૃદ્ધિ
કેટલાક કેન્સર કોષોના વ્યુત્પન્નોમાં
A અને B બંનેમાં
આપેલ પૈકી એક પણ નહિ.
પ્લેગ શાના કારણે થાય છે ?
યરસીનીઆ પેસ્ટીસ
કોર્નીબેક્ટેરિયમ ડિપ્થેરી
ડિપ્લોકોક્સ ન્યુમોની
આપેલ પૈકી એક પણ નહિ.
A.
યરસીનીઆ પેસ્ટીસ
નીચેના પૈકી સંગત જોડ શોધો.
વજનમાં ઘટડો – થાયરોઈડ
સેન્ડ ફ્લાય – પ્લેગ
એનોફિલીસ – મેલેરિયા
ઘરમાખી – યલો ફીવર (પીળિયો તાવ)
કેન્સરની ગાંઠમાંથી મેળવવામાં આવતા કોષોને શું કહે છે ?
પોલીકલોનલ કોષો
મોનોક્લોનલ કોષો
હાઈબ્રીડોમાસ
માયલોમસ
લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે ?
બેક્ટેરિયાના ચેપને કારણે
વાઈરસના ચેપને કારણે
વધુ આલ્કોહોલના સેવનથી
આલ્કોહોલ ન લેવાથી