Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

61.

ઍમિનોઍસિડ વ્યુત્પનો પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન કરે છે.

  • અડ્રીનલ મજ્જક

  • એડ્રિનલ બાહ્યક 

  • અંડપિંડ 

  • શુક્રપિંડ 


62.

કોના સ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિના સ્ત્રાવોથી નિયંત્રિત નથી ?

  •  શુક્રપિંડ

  • ઍડ્રિનલ મજ્જક 

  • ઍડ્રોનલ બાહ્યક 

  • A અને B બંને


63.

મિનરેલોકોર્ટિકોઈડનો સ્ત્રાવ એડ્રિનલ બાહ્યકના કયા સ્ત્રમાંથી થાય છે ?

  • અંદરના 

  • બહારના 

  • મધ્યના 

  • આપેલ તમામ


64.

કાર્બોદિતના અચયાપચયનું નિયમન કરતું અંતઃસ્ત્રાવનું યુગ્મ છે.

  • ટેસ્ટોસ્ટેરોન – ઈસ્ટ્રોજન 

  • PTH-PH

  • ANF-રિલેક્સિન 

  • કેટેકોલેમાઈન્સ – કાર્ટિસોલ 


Advertisement
65.

અધિવૃક્કિય અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.

  • સ્વાદુપિંડ

  • શુક્રપિંડ 

  • અંડપિંડ 

  • ઍડ્રિનલ 


66.

ચાર ખંડો ધરાવતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.

  • પિચ્યુટરી ગ્રંથિ

  • થાયમસ 

  • પેરાથાઈરોઈડ 

  • થાઈરોઈડ 


67.

ક્રોટિકોઈડ કયા પ્રકારના અંતઃસ્ત્રાવો છે ?

  • સ્ટિરોઈડ

  • કેટકોલેમાઈન્સ 

  • આયોડોથાઈરોનિન્સ 

  • પેપ્ટાઈડ 


68.

ઝોના રેટિક્યુલેરિસ દ્વારા સ્ત્રવતા પુરુષમાં જોવા મળતા અંત:સ્ત્રાવ છે.

  • કોર્ટિસોલ 

  • ટેસ્ટોસ્ટેરોન 

  • પ્રોજેસ્ટોરેન 

  • A અને B બંને


Advertisement
69.

ઉરસ પરદેશમાં આવેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.

  • એડ્રિનલ

  • થાયમસ 

  • થાઈરોઈડ 

  • સ્વાદુપિંડ 


70.

ઍન્ટિ-ઈન્ફેલેમેટરી અસર કરે છે.

  • કોર્ટિસોલ 

  • ટેસ્ટોસ્ટેરોન

  • આલ્ડોસ્ટોરોન 

  • પ્રોજેસ્ટોરોન 


Advertisement