Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

41.

ડાયાબિટિશ ઈન્સિપીડીસ થવાનું કારણ

  • ઈન્સ્યુલિનનો અલ્પ સ્ત્રાવ

  • વાસોપ્રોસિનનો અલ્પ સ્ત્રાવ 

  • ઈન્સ્યુલિનનો વધુ સ્ત્રાવ 

  • વાસોપ્રોસિનનો વધુ સ્ત્રાવ 


42.

LH કયા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરે છે ?

  • ટેસ્ટોસ્ટેરોન 

  • પ્રોજેસ્ટોરોન 

  • ઑક્સિટોસિન

  • A અને B 


43.

FSHના સંશ્ર્લેષણને પ્રેરેતા સ્ત્રાવનું ઉત્પત્તિ સ્થાન

  • હાઈપોથેલેમસ 

  • અંડપુટિકા

  • અગ્ર પિચ્યુટરી 

  • અંડપિંડ 


44.

ACTH નું કાર્યસ્થાન છે.

  • પશ્વ પિચ્યુટરી

  • અગ્ર પિચ્યુટરી 

  • એડ્રીનલ બાહ્યક 

  • એડ્રીનલ મજ્જક 


Advertisement
45.

થાઈરોક્સિનના ઉત્પાદનને ઉત્તેજે છે ?

  • TSH

  • TCT

  • TSH-RH

  • TSH-RIH 


46.

પિચ્યુટરીગ્રંથિનો કયો સ્ત્રાવ શુક્રકોષજનનની ક્રિયાને નિયમિયત કરે છે ?

  • એન્ડ્રોજન 

  • LH 

  • FSH

  • B અને C


47.

સ્તનગ્રંથિને દૂધના સ્ત્રાવ માટે ઉત્તેજે છે.

  • ઑક્સિટોસિન 

  • PIH

  • PH 

  • A અને C


48. ઍડિનો હાઈપોફાયસિસમાંથી ઉદ્દભવતા અંતઃસ્ત્રાવોની સંખ્યા 
  • 2

  • 6

  • 7

  • 9


Advertisement
Advertisement
49.

પ્રસવની ક્રિયા સરળ બનાવતા અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિસ્થાન

  • ન્યુરોહાઈપ્રોફાઈસિસ 

  • એડોનો હાઈપ્રોફાઈસિસ

  • મધ્ય પિચ્યુટરી 

  • અગ્ર પિચ્યુટરી 


A.

ન્યુરોહાઈપ્રોફાઈસિસ 


Advertisement
50.

કેલોસમકાયની નીચે આવેલ ગ્રંથિ

  • થાયમસ ગ્રંથિ

  • પિનિયલ ગ્રંથિ

  • પિચ્યુટરી ગ્રથિ 

  • હાઈપોથેલેમસ 


Advertisement