CBSE
થાઈરોક્સિનના ઉત્પાદનને ઉત્તેજે છે ?
TSH
TCT
TSH-RH
TSH-RIH
ACTH નું કાર્યસ્થાન છે.
પશ્વ પિચ્યુટરી
અગ્ર પિચ્યુટરી
એડ્રીનલ બાહ્યક
એડ્રીનલ મજ્જક
પ્રસવની ક્રિયા સરળ બનાવતા અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિસ્થાન
ન્યુરોહાઈપ્રોફાઈસિસ
એડોનો હાઈપ્રોફાઈસિસ
મધ્ય પિચ્યુટરી
અગ્ર પિચ્યુટરી
2
6
7
9
સ્તનગ્રંથિને દૂધના સ્ત્રાવ માટે ઉત્તેજે છે.
ઑક્સિટોસિન
PIH
PH
A અને C
FSHના સંશ્ર્લેષણને પ્રેરેતા સ્ત્રાવનું ઉત્પત્તિ સ્થાન
હાઈપોથેલેમસ
અંડપુટિકા
અગ્ર પિચ્યુટરી
અંડપિંડ
LH કયા અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરે છે ?
ટેસ્ટોસ્ટેરોન
પ્રોજેસ્ટોરોન
ઑક્સિટોસિન
A અને B
પિચ્યુટરીગ્રંથિનો કયો સ્ત્રાવ શુક્રકોષજનનની ક્રિયાને નિયમિયત કરે છે ?
એન્ડ્રોજન
LH
FSH
B અને C
C.
FSH
ડાયાબિટિશ ઈન્સિપીડીસ થવાનું કારણ
ઈન્સ્યુલિનનો અલ્પ સ્ત્રાવ
વાસોપ્રોસિનનો અલ્પ સ્ત્રાવ
ઈન્સ્યુલિનનો વધુ સ્ત્રાવ
વાસોપ્રોસિનનો વધુ સ્ત્રાવ
કેલોસમકાયની નીચે આવેલ ગ્રંથિ
થાયમસ ગ્રંથિ
પિનિયલ ગ્રંથિ
પિચ્યુટરી ગ્રથિ
હાઈપોથેલેમસ