Important Questions of રાસાયણિક સંકલન અને નિયંત્રણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

131.

નીચેનામાંથી કઈ ગ્રંથિ અંત:સ્ત્રાવી તેમજ બહિરસ્ત્રાવી બંન્ને પ્રકારની છે?

  • થાયમસ

  • થાયરોઇડ

  • સ્વાદુપિંડ

  • પેયર્સ પેચીસ


132.

આપાત સમયે કયો અંત:સ્ત્રાવ સ્ત્રાવ પામે છે?

  • કેલ્સિટોનીન

  • અલ્ડોસ્ટેરોન

  • થાયરોક્સિન

  • એડ્રિનાલિન


Advertisement
133.

કોને એન્ડોક્રાઇનોલોજી (અંત:સ્ત્રાવી વિજ્ઞાન)નાં પિતા તરીકે ઓળખવામાં આવે છે?

  • Einthoven 

  • Thomas Addison

  • R.H.Whittakar

  • Pasteur


B.

Thomas Addison


Advertisement
134.

નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક છે?

  • સાયક્લિક AMP

  • ATP

  • GTP

  • ATP અને AMP


Advertisement
135.

સસ્તનની થાયમસ ગ્રંથિ મુખ્યત્વે શાની સાથે સંકળાયેલી છે?

  • થાયરોટ્રીપીનનો સ્ત્રાવ

  • રોગપ્રતિકારકતા કાર્ય

  • શરીરનાં તાપમાનનું નિયમન

  • દેહની વૃદ્વિ 


136.

LH અને FSH ને સામુહિક રીતે .......... કહે છે.

  • ગોનાડોટ્રાફિન્સ

  • ઓક્સિટોસીન

  • સોમેટ્રોપીન્સ

  • લ્યુટીયોટ્રિફિક


137.

.......... દ્વારા મેલેટોનીનનો સ્ત્રાવ થાય છે.

  • પિટ્યુટરી ગ્રંથિ

  • થાયરોઇડ ગ્રંથિ

  • પિનિયલ ગ્રંથિ

  • પેરાથાયરોઈડ ગ્રંથિ


138.

લેંગહાન્સનાં કોષપુંજો કયાં જોવા મળે છે?

  • યકૃત 

  • પાચનનલિકા

  • સ્વાદુપિંડ 

  • જઠર 

Advertisement
139.

....... દ્વારા કોર્ટિકોસ્ટીરોઇડનો સ્ત્રાવ થાય છે.

  • પિટ્યુટરી ગ્રંથિ

  • થાયરોઇડ ગ્રંથિ

  • એડ્રિનલ ગ્રંથિ 

  • પિનિયલ ગ્રંથિ


140.

કોપર્સ લ્યુટિયમ ........ નો સ્ત્રાવ કરે છે.

  • પ્રોજેસ્ટેરોન

  • ટેસ્ટોસ્ટેરોન

  • LH

  • FSH


Advertisement