Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

141.

એવી અસામાન્ય સ્થિતિ કે જ્યાં નરમાં માદાની માફક સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. તે –

  • ગાયનેકોમેસ્ટીયા 

  • ફેમિનાઇઝેશન

  • ગાયનોસિઝમ

  • ગાયનોકોરીએઝમ


142.

કઈ ગ્રંથિ અંત:સ્ત્રાવનાં સ્ત્રાવ પહેલા તેને સંગ્રહી રાખે છે?

  • પિટ્યુટરી

  • થાયરોઇડ

  • સ્વાદુપિંડ

  • પિનિયલ


143.

નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

  • વામનતા-માનસિક વિકાસ સાંધવો

  • મિક્સિડિમા-ચહેરાની પેશીઓ ફુલી જાય છે.

  • ઈન્સ્યુલિન-રૂધિરનાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. 

  • પેરાથાયરોઈડ-ધનુર 


144.

અંડપતન માટે જવાબદાર અંત:સ્ત્રાવ ....... છે.

  • પ્રોજેસ્ટેરોન

  • ટેસ્ટોસ્ટેરોન

  • FSH

  • LH


Advertisement
145.

નીચેનામાંથી કયો ગોનાડોટ્રોફિક અંત:સ્ત્રાવ છે?

  • ઓક્સિટોસીન

  • લ્યુટિનાઇઝિંગ અંત:સ્ત્રાવ

  • કોલીપ્સ અંત:સ્ત્રાવ

  • પ્રોલિક્ટિન


146.

........ સાથે ઇન્સ્યુલીન સંકળાયેલો છે.

  • કમળો

  • ડાયાબિટીસ

  • માઇગ્રેન

  • આપેલ બધા જ


147.

નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?

  • મિક્સોડીમા

  • એક્રોમેગાલી

  • ગોઈટર

  • વામનતા


Advertisement
148.

ટેડપોલમાં કાયાન્તરણ માટે જવાબદાર અંત:સ્ત્રાવ......... છે.

  • વાસોપ્રેસિન

  • એડ્રિનાલિન

  • થાયરોક્સિન

  • આલ્ડોસ્ટેરોન


C.

થાયરોક્સિન


Advertisement
Advertisement
149.

રૂધિર દાબનું નિયંત્રણ કોનાં દ્વારા કરવામાં આવે છે?

  • પેરાથાયરોઇડ ગ્રંથિ

  • થાયરોઇડ ગ્રંથિ 

  • થાયમસ ગ્રંથિ

  • એડ્રિનલ ગ્રંથિ


150.

........ દ્વારા અલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.

  • ઝોના પેલ્યુસિડા

  • ઝોના ગ્લોમેરૂલોસા

  • ઝોના ફેસીક્યુલાટા

  • ઝોના ટીક્યુલારીસ


Advertisement