CBSE
કયા પ્રકારનાં ઉત્સ્વેદન વધુ સામાન્ય છે.
હવાદાર છીદ્રીય
છાલ ઉત્સપેદન
ઉપત્વચીય
વાયુરંધ્રીય
જો વાતાવરણમાં સંબધિત ભેજ 100 % હોય તો વાયુરંધ્રોમાં શું અસર થાય ?
ક્યારેક ખૂલે
સંપૂર્ણ ખૂલે
અસર કરતી નથી.
બંધ થાય.
જ્યારે ........... હોય છે. ત્યારે ઉત્સ્વેદનનો દર વધે છે.
ઉનાળાને ઋતુમાં
વરસદી ઋતુ
શિયાળાની ઋતુ
આપેલ એક પણ નહિ.
નીચે પૈકી જલતાણની પરિસ્થિતિમાં શું ઉત્પન્ન થાય છે ?
ફાયટોક્રોમ
ATPase
સાયટોકાઈનીન
ABA
ફોટોમીટર અને કિલનોસ્ટેટ.............. ના અભ્યાસ માટે ઉપયોગી છે.
ઉત્સ્વેદન અને ભૂ-આવર્તન
પ્રકાશસંશ્લેષણ અને શ્વસન
ઉત્સ્વેદન અને વૃદ્ધિ
પ્રકાશ આવર્તન અને ભૂ-આવર્તન
જ્યારે વાયુરંદ્રો ખૂલે છે, ત્યારે રક્ષકોષોમાં કયા ફેરફારો જોઈ શકાય ?
OP & TP ઘટે
OP વધે, TP ઘટે
OP & TP વધે
નીચેના પૈકી રક્ષકકોષોની કઈ દિવાલ સ્થીલિત હોય છે.
બાજુની દિવાલ
બહારની
અંદરની
આપેલ તમામ
ઉત્સ્વેદનમાં શોધવામાં કયું રસયણ ઉપયોગી છે ?
કોબાલ્ટ ક્લોરાઈડ
મરક્યુરિક એસિટેટ
કેલ્શિયમ કાર્બોનેટ
કોબાલ્ટ કાર્બોનેટ
PMA ના છંડકાવને કારણે .......... થાય.
બિંદુ ઉત્સ્વેદનમાં વધારો
ઉત્સ્વેદનમાં ઘટાડો
ઉત્સ્વેદનમાં વધારો
શોષણમાં વધારો
જ્યારે વાયુરંધ્ર ખુલે છે ત્યારે રક્ષકકોષોની PH નું અવલોકન કરવામાં આવે છે. તેની શૃંખલા ........... છે.
7.5
2-4
9-10
4-5