CBSE
બીજને જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે, ત્યારે અભિશોષણ થાય છે, કારણ કે,
શોષણની પ્રક્રિયા કાર્ય કરે છે.
ભ્રુણપોષમાં પુષ્કળ માત્રામાં રસધાની આવેલી હોય છે.
બીજની અંદર રહેલો આસૂતિસાબ ઓછો હોય છે.
બીજાવરણમાં પુષ્કળ પ્રમણમાં ક્ષારો આવેલા હોય છે.
ગરમ વાતાવરણમાં પર્ણોનું કરમાઈ જવું શેના કારણે જોવા મળે છે ?
પ્રાણીના શોષણ કરતાં વધુ ઉત્વેદનથી
મૂળ દ્વારા વધારે પડતું પાણીનું શોષણ
પાણીના શોષણની
વધારે પડતાં ઉત્વેદનથી
જ્યારે વનસ્પતિની નાની ડાળી કાપવામાં આવે છે, ત્યારે તેમાંથી પાણેને સ્ત્રાવ થાય છે, જે દર્શાવે છે કે..........
પાણીનો સ્તંભ ચાલુ રહે છે.
પાણીના સ્તંભ પર દબાણ
પાણીના સ્તંભપર ખેંચાણ
આપેલ તમામ
દ્રાવણમાં હંમેશા પાણીની ક્ષમતા
ઋણ
ધન
શૂન્ય
ધન કે ઋણ
આપેલામાંથી કયું મુખ્યકારણ વાયંરંધ્રોના ખૂલવાને વધુ વિસ્તરણ કરે છે ?
પાણીના અણુઓનો રક્ષકકોષમાં પ્રવેશ
રાત્રિનું નીચું તાપમાન
બાજુના રક્ષકકોષ ક્ષાર?મીઠાના અણુઓનો સ્ત્રાવ કરે છે.
વાયુરંધ્રોની બહારનું વાતાવરણ ઓછા ભેજવાળું હોવું.
પર્ણ્રંરંધ્રની ખૂલવાની ક્રિયામાં કયું પરિબળ મહત્વનું છે ?
કોષમાં રહેલ અંતઃસ્ત્રાવની માત્રા
કોષમાં રહેલ પ્રોટીનની માત્રા
રક્ષકકોષોનો આકાર
કોષમાં રહેલ ક્લોરોફિલની માત્રા
અન્નવાહકરસનું વહન કાયમ કઈ દિશામાં થાય છે ?
પર્ણોથી મૂળ તરફ
મૂળસ્ત્રોતથી સિંક તરફ
સિંકથી મૂળ સ્ત્રોત તરફ
પર્ણોથી જલવાહિને અને પછી અન્નવાહિની તરફ
B.
મૂળસ્ત્રોતથી સિંક તરફ
આસૃતિ એટલે...........
દ્રાવકનું ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ વહન
દ્રાવકનું વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન
દ્રવ્યનું ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ વહન
દ્રવ્યનું વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન
જ્યારે કોષ પૂર્ણ રીતે આશૂનતા ધરાવે, ત્યારે નીચેનામાંથી શું શૂન્ય થઈ જાય છે ?
કોષદિવાલદાબ
આસૃતિદાબ
અંતઃશોષણદાબ (DPD)
આશૂનદાબ
કઈ પરિસ્થિતિમાં ઉત્સ્વેદનની ક્રિયા મહત્તમ હોય છે.
જમીન ભીની હોય અને વાતાવરણ ભેજવાળું હોય.
જમીન સુકી હોય અને વાતાવરણ સૂકું હોય.
જમીન સૂકી હોય અને વાતાવરણ ભેજવાળું હોય
જમીન ભીની હોય અને વાતાવરણ સૂકું હોય.