CBSE
0
1
10
100
કોષમાંના દ્રાવણનું નું મુલ્ય ઘટે તો ........
પાણી સ્થિર રહે.
કોષમાં પાણી પ્રવેશે.
પાણી કોષની બહાર જાય.
આપેલામાંથી એક પણ નહિ.
કયા સંજોગોમાં આસૃતિની ઘટના અટકે છે ?
બંને દ્રાવણની સાંદ્રતા સરખી બને ત્યારે
બંને બાજુ દ્રવ્યોની સાંદ્રતાં સરખી થાય ત્યારે
બંને બાજુ દ્રાવકોની સાંદ્રતા સરખી થાય ત્યારે
આપેલામાંથી એક પણ નહિ.
વનસ્પતિના મુળરોમ કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળનું શોષણ કરે છે ?
અંતઃચૂષણ
અભિશોષણ
પ્રસરણ
આસૃતિ
A.
અર્ધપ્રવેશશીલ પટલમાંથી પાણીના અણુઓના પ્રવેશને અટકાવું એટલે
પ્રસરણદાબ
આશૂનતા
મૂળદાબ
આસૃતિદાબ
જલસ્થિતિ દબાણે ક્યારે જલક્ષમતાનું મુલ્ય ઘટે ?
જ્યારે નું મૂલ્ય ઘન હોય.
જ્યારે નું મૂલ્ય અચળ હોય.
જ્યારે નું મૂલ્ય ધન હોય.
જ્યારે નું મૂલ્ય ઋણ હોય.
રસાયણિક સંદર્ભમાં જલક્ષમતા એટલે ......
રાસાતણિકક્ષમતા
ભૌતિકક્ષમતા
સંક્રેન્દ્રણક્સમતા
જૈવિકક્ષમતા
અશૂનદાબ એટલે .......