Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

71.

બટાટાની તાજી કાપેલી ચિપ્સ ને મીઠાના સંદ્રદ્રાવણમાં મૂકતાં શું થશે ?

  • વળી જાય છે.

  • આશૂન બને છે. 

  • વધુ સ્ટાર્ચયુક્ત થશે. 

  • વધુ સુક્રોઝયુક્ત બને 


72.

બીટના ચોરસ ટુકડાને ધોઈને ઠંડા પાણીમાં મૂકતાં એન્થોસાયનીન બહાર આવતું નથી. આ કઈ શક્યતાનું સૂચક છે કે કોષરસપટલ ........

  • એંથ્રોસાયનીન માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.

  • તે મૃત રચના છે. 

  • એન્થ્રોસાયનીન માટે અપ્રવેશશીલ છે. 

  • એન્થ્રોસયનીન માટે પ્રવેશશીલ છે. 


Advertisement
73.

અંતઃચુષણ્ન અકારણે સર્જાતું બળ

  • ઉત્સ્વેદનદાબ 

  • મૂળદાબ

  • આસૃતિદાબ 

  • અંતઃચૂષણ્દાબ


D.

અંતઃચૂષણ્દાબ


Advertisement
74.

આધોસાંદ્રદ્રાવણમાં મૂકેલા કોષમાં આશૂનતાના કારણે આશૂનદાબ .......

  • થોડોક ફેરફાર પામે.

  • કોઈ ફેરફાર ન પામે 

  • ઘટે 

  • વધે 


Advertisement
75.

કાપેલ ડુંગળી પર મીઠુ નાખતા કઈ ક્રિયા થાય છે ?

  • ડુંગળીના કોષોની કોષદીવાલ સંકોચાય છે.

  • પાણી ડુંગળીના કોષમાંથી બહાર આવે છે. 

  • મીઠું ડુંગળીનાં કોષમાં દાખલ થાય છે. 

  • ડુંગળીના કોષમાંથી ધાનીરસ બહાર આવે છે. 


76.

જ્યારે કોષ સંપૂર્ણ આશૂન બનેલો હોય, ત્યારે શું શૂન્ય બને છે ?

  • કોષદીવાલનું દબાણ

  • આશૂનદાબ 

  • આસૃતિદાબ 

  • શોષકદાબ 


77.

કોષને કયા દ્રાવનમાં મૂકતાં પાણીનું હલનચલન થતું નથી ?

  • શુદ્ધ પાણી

  • અધિસાંદ્ર 

  • સમસાંદ્ર 

  • અધોસાંદ્ર 


78.

રસનિઃસંકોચનની ક્રિયા કરવા માટે કોષને શેમાં મૂકવો પડે ?

  • અધોસાંદ્ર

  • આઈસોટોનિક 

  • અધિસાંદ્ર 

  • શુદ્ધ પાણી 


Advertisement
79.

કયા ઘટકો કલિલતંત્ર તરીકે વર્તે છે ?

  • સેલ્યુલોઝ 

  • સ્ટાર્ચ 

  • પ્રોટીન 

  • આપેલ તમામ


80.

ક્યા કારકોની હાજરીથી પાણી શોષવાથી કોષોના કદમાં પ્રચંડ વધારો થાય છે?

  • કલિલમય 

  • વાયુસ્વરૂપ 

  • પ્રવાહીસ્વરૂપ 

  • આપેલ તમામ


Advertisement