Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

91.

મૂળ દ્વારા શોષાયેલ વધારાના પાણીનો જથ્થો કયા સ્વરૂપે ગુમાવાય છે ?

  • પ્રવાહી સ્વરૂપે 

  • ઘન સ્વરૂપે 

  • વાયુ સ્વરૂપે 

  • A અને C બંને


Advertisement
92.

રક્ષકકોષ આશૂન બનતા તેની દીવાલનો આકાર કેવો બને છે ?

  • લંબગોળ

  • વલયાકાર 

  • ત્રિકોણાકાર 

  • અર્ધચંદ્રાકાર 


D.

અર્ધચંદ્રાકાર 


Advertisement
93.

વનસ્પતિમાં ઉત્સ્વેદનક્રિયામાં કયાં અંગો ભાગ લે છે ?

  • માત્ર પ્રકાંડ

  • મૂળ 

  • માત્ર પર્ણ 

  • પર્ણ અને પ્રકાંડ


94.

સૌથી ઓછી જલક્ષમતા શેમાં જોવા મળે છે ?

  • પર્ણના કોષોમાં 

  • બાહ્યકના કોષોમાં

  • મૂળના કોષોમાં 

  • પ્રકાંડના કોષોમાં 


Advertisement
95.

બે બીજપત્રો ધરાવતી વનસ્પતિમાં સૌથી વધુ સંખ્યામાં પર્ણરંધ્રો ક્યાં જોવા મળે છે ?

  • પર્ણની નીચેની સપાટી પર

  • પર્ણદંડમાં 

  • પર્ણની ઉપરની સપાટી પર 

  • પર્ણની કિનારીમાં 


96.

પાણીના અણુઓમાં પરસ્પર આકર્ષણબળ એટલે ........

  • ગુરુત્વાકર્ષણીય બળ

  • ઘર્ષણબળ 

  • સંલગ્નબળ 

  • અભિલગ્નબળ 


97.

જેમ રક્ષકકોષની આશૂનતા વધે તેમ વાયુરંધ્રનું છિદ્ર ......... છે.

  • વધુ સંકડું બને.

  • સાંકડુ બને. 

  • પહોળું થાય. 

  • બંધ થાય. 


98.

એક જ બીજપત્ર ધરાવતી વનસ્પતિમાં પર્ણરંધ્રની રચનામાં સંકળાયેલ કોષ છે –

  • અધિસ્તરીયકોષ અને સહાયક કોષ

  • રક્ષકકોષ અને દહાયક કોષ 

  • અધિસ્તરીય કોષ અને રક્ષકકોષ 

  • માત્ર રક્ષકકોષ 


Advertisement
99.

કયા સંજોગોમાં વાયુરંધ્ર બંધ થાય છે ?

  • રક્ષકકોષની આશૂનતા ગુમાવવાથી

  • રક્ષકકોષ પાણી સંગ્રહ થવાથી 

  • રક્ષકકોષની આશૂનતા ઘટવાથી 

  • રક્ષકકોષમાં પાણી દાખલ થવાથી 


100.

મૂળ દ્વારા H2Oનું શોષણ કઈ ક્રિયાથી થાય છે ?

  • સક્રિય અને નિષ્ક્રિય

  • સક્રિય 

  • સાંદ્ર શોષણ 

  • નિષ્ક્રિય 


Advertisement