Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

111. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : સૂર્યમૂખીન પ્ર્ણમાં અધઃઅધિસ્તર તરફ ઉત્સ્વેદનનો દર વધુ હોય છે.
કારણ R : દ્વિદળી વનસ્પતિમાં અધઃઅધિસ્તરમાં પર્ણરંધ્રની સંખ્યા વધુ હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

112. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. પાણીના અણુઓ વચ્ચે સંલગ્નબળનાં લીધે પાણીના અણુઓના સળંગ સ્તંભ રચાય છે.
2. વનસ્પતિમાં ત્વચીય ઉત્સ્વેદન સૌથી વધુ થાય છે.
3. સંદ્રવ્ય પથમાં કોષદિવાલના માર્ગે પાણીનું વહન થાય છે.
4. દ્રવ્યની સંદ્રતા અને આશૂનદાબ આસૃતિની ક્રિયા પર અસર કરે છે. 

  • TFFF 

  • TTFT

  • TTFF 

  • FTTF 

Advertisement
113. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : પાઈનસના બીજ કવકજાળની ગેરહાજરીમાં અંકુરણ પામે છે.
કારણ R : મૂળદાબ રાત્રિ દરમિયાન વહેલી સવારે જોઈ શકાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

D.

A ખોટું છે અને R સાચું છે.

Advertisement
114. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : અંતઃસ્તરના કોષો પાણી માટે અપ્રવેશશીલ હોય છે.
કારણ R : તેમાં સુબેરીન દ્રવ્યની બનેલી કાસ્પેરિયન પટ્ટીના સ્થૂલનો ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
115. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : રસસંકોચનની પ્રતિવર્તી ક્રિયા કરવા કોષને આધિસાંદ્રદ્રાવણમાં મૂકવામાં આવે છે.
કારણ R :કોષ આશૂન બનતાં ફૂલેલી આ સ્થિતિને આશૂનતા કહે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

116. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : આસૃતિદાબનું મૂલ્ય દ્વાવણની સંદ્રતા પર રહેલું છે.
કારણ R : જેમ દ્રાવણ મંદ તેમ આસૃતિદાબ વધુ અને દ્રાવન સાંદ્ર તેમ આસૃતિદાબ વધુ હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

117. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : પાણીનો અણુ ગતિશીલતા ધરાવે છે.
કારણ R : વાયુમય માધ્યમમાં તે અસ્તવ્યસ્ત રીતે ઝડપથી અને સતત હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

118. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : બાહ્યકમાં મોટા જથ્થામાં પાણીનું વહન અપદ્રવ્ય પથ દ્વારા થાય છે.
કારણ R : બાહ્યકના કોષો પ્રમાણમાં શિથિલ ગોઠવણી ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
119. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : પાણીના અણુઓ અને જલવાહિનીની દીવાલો વચ્ચે અભિલગ્નબળ સર્જાય છે.
કારણ R : મૂળદાબ રસારોહણ માટે જવાબદાર છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

120. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : મૂળ દ્વારા ખનીજદ્રવ્યોનું નિષ્ક્રિય વહન થાય છે.
કારણ R : ખનીજદ્રવ્યો કોષીય પટલમાંથી પસાર થઈ શકતા નથી.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement