Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

121. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. પોરિન્સ પ્રોટીન જેટલા કદના અણુઓને પણ પસાર થવા દે છે. 
2. જે દ્રવ્ય જલાનુરાગી હોય તેનું રસસ્તરમાંથી પસાર થવું સહેલું છે. 
3. અંતઃચૂષણદાબને પરિણામે બીજમાંથી બીજાંકુરણ થાય છે. 
4. ઊંચી વનસ્પતિઓમાં રસરોહણ માટે મૂળદાબ સિદ્ધાંત જવાબદાર છે.

  • TFTF

  • TFFT 

  • TTTF 

  • FTFT 


122. સાચાં જોડકાં જોડો. 

  • 1-r, 2-q, 3-p, 4-s

  • 1-r, 2-s, 3-q, 4-p 

  • 1-r, 2-p, 3-q, 4-s 

  • 1-r, 2-s, 3-p, 4-q 


123. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. ત્વચીય ઉત્સ્વેદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે. 
2. રક્ષકકોષની આશૂનતા વાયુરંધ્રના ખુલવા-બંધ માટે જવાબદાર છે. 
3. વનસ્પતિનાં ભૂગર્ભીય અંગો ઉત્સવેદનમાં મહત્વનો ભાગ ભજવે છે. 
4. બારમાસીમાં પર્ણની નીચલી સપાટી પર વધુ ઉત્સવેદન થાય છે.   

  • TTFF

  • FTFT 

  • TFTF 

  • FFTT 


124. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. ચોમાસામાં અંતઃચૂષન્ના ક્લારણે બારી-બારણાં ફૂલવાથી બંધ થતાં નથી. 
2. રસસંકોચન માટે કોષને અધિસાંદ્રદ્રાવણમાં મૂકવામાં આવે છે. 
3. વનસ્પતિમાં પ્રસારણની ઘટના દ્વારા પાણીનું દૂરગામી વહન થાય છે. 
4. ના ઋણ મુલ્યને આચૂનદાબ કહે છે. 

  • TTTF

  • FTTT

  • FTFT

  • TTFF


Advertisement
125. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. આસૃતિ એ એક પ્રકારનું અંતઃચૂષણ છે. 
2. આસૃતિની ક્રિયામાં અર્ધપ્રવેશશીલ પટલનો ઉપયોગ થાય છે. 
3. આસૃતિની ક્રિયામાં દ્રાવકના અણુઓ સાંદ્રદ્રાવણ તરફ પ્રસરણ પામે છે. 
4. આસૃતિ દ્રવ્યોની સાંદ્રતા અને ઉત્સ્વેદંદાબ પર આધાર રાખે છે.  

  • TTFF

  • TFTF 

  • TFFT 

  • FTTF 


126. સાચાં જોડકાં જોડો. 

  • 1-p, 2-s, 3-r, 4-q

  • 1-r, 2-p, 3-s, 4-q 

  • 1-r, 2-s, 3-p, 4-q 

  • 1-r, 2-p, 3-q, 4-s 


127. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. અસારોહણની ક્રિયા માટે ઉત્સ્વેદનદાબ, સંલગ્નબલ અને અભિલગ્નબલ જવાબદાર છે. 
2. આસૃતિદાબનું મુલ્ય વાતાવરણના દબાન પર આધાર રાખે છે. 
3. દેડકાનું મૂત્રાશય પ્રવેશશીલ પટલ તરીકે વપરાય છે. 
4. મુળ એ ફૂગને શર્કરા અને N-યુક્ત સંયોજનો પૂરાં પાડે છે.  

  • TTFF

  • TFFT 

  • TFTF

  • FTFT


Advertisement
128. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. આસૃતિની ક્રિયા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખે છે. 
2. આસૃતિમાં મંદદ્રાવણમાંથી દ્રાવકતા અણુઓ સાંદ્ર દ્રાવણ તરફ ગતિ કરે છે. 
3. આસૃતિમં પસંદગીમાન પ્રવેશશીલ પટલનો ઉપયોગ થાય છે. 
4. આસૃતિદાબ દ્વારા ભૂમિય જળ મૂળના કોષોમાં પ્રવેશે છે. 

  • FTFT

  • TTFF 

  • TTFT 

  • TFTF 


C.

TTFT 


Advertisement
Advertisement
129. નીચેનાં વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. વનસ્પતિ કાર્બન અને ઑક્સિજન ભૂમિય જળમાંથી મેળવે છે. 
2. રસારોહન, ખનીજદ્રવ્યોના શોષણ માટે ઉત્સ્વેદન અગત્યનું છે. 
3. વનસ્પ્તિકોષોના આકાર જાળવવા આશૂનતા ખૂબ જ મહત્વ ધરાવે છે. 
4. ખનીજદ્રવ્યોનું શોષણ સક્રિય વહન દ્વારા થાય છે.   

  • TFFT

  • FTTF

  • TTFT 

  • FTTT 


130. સાચાં જોડકાં જોડો. 

  • 1-r, 2-t, 3-s, 4-q, 5-p

  • 1-r, 2-t, 3-p, 4-q, 5-s 

  • 1-r, 2-t, 3-q, 4-p, 5-s 

  • 1-r, 2-t, 3-s, 4-p, 5-q 


Advertisement