CBSE
આપેલ આકૃતિમાં Q શું દર્શાવે છે ?
અપદ્રવ્ય પથ
રસધાનીય પથ
અન્નવાહક માર્ગ
સંદ્રવ્ય પથ
આપેલ આકૃતિમાં P શું દર્શાવે છે ?
રસધાની પથ
અપદ્ર્વ્ય પથ
સંદ્રવ્ય પથ
A અને C બંને
1-r, 2-s, 3-t, 4-p, 5-q
1-r, 2-t, 3-s, 4-q, 5-p
1-r, 2-s, 3-t, 4-q, 5-p t
1-r, 2-s, 3-q, 4-p, 4-
આપેલ આકૃતિમાં Q માં M દર્શાવયા વિસ્તારમાં શું હશે ?
મીઠાનું મદ્રદ્રાવણ
મીઠાનું સાંદ્રદ્રાવણ
ધનીરસ
કોષરસ
આપેલ આકૃતિ Q માં M દર્શાવતા વિસ્તારમાં અધિસાંદ્રદ્રાવણ બહારથી અંદર પ્રવેશવા માટે જવાબદાર રચના
કોષરસતંતુઓ
કોષદિવાલ
કોષરસપટલ
રસસ્તર
B.
કોષદિવાલ
આપેલ આકૃતિ Q કઈ ઘટના સૂચવે છે ?
રસનિસંકોચન પ્રારંભની સ્થિતિ
રસસંકોચનની મધ્યસ્થ સ્થિતિ
રસસંકોચન પ્રારંભની સ્થિતિ
પૂર્ણ રસસંકોચનની સ્થિતિ
આપેલ આકૃતિમાં S દર્શાવેલ ભાગમાં કઈ ક્રિયા થાય છે ?
રસધાની પથ
પારપટલ વહન
સંદ્રવ્ય પથ
અપદ્રવ્ય પથ
આપેલ આકૃતિ Q માં દર્શાવેલ કોષને અદ્યોસાંદ્ર દ્રાવણમાં મૂકતાં કઈ ઘટૅના બને ?
રસનિસંકોચન
બહિ:આસૃતિ
અંતઃચૂષણ
રસસંકોચન
આપેલ આકૃતિમાં દર્શાવેલ પ્રયોગ આસૃતિ પૂર્ણ થતાં બીકરમાં ખાંડનું સાંદ્રદ્રાવણ ઉમેરાતાં શું થશે ?
બીકરમાંથી પાણીનાં અણુઓ થિસલ ફનેલમાં પ્રવેશતં અટકે.
બીકરમાંથી પાણી થિસલ ફનેલમાં પ્રવેશ કરે છે.
થિસલ ફનેલમાંથી પાણી બીકરમાં પ્રવેશ કરે છે.
કોઈ પણ ક્રિયા થશે નહિ.
આપેલ આકૃતિમાં દર્શાવેલ પ્રયોગમાં કયા પ્રકારના પટલનો ઉપયોગ થાય છે ?
અપ્રવેશશીલ
પ્રવેશશીલ
અર્ધપ્રવેશશીલ
પસંદગીમાન પ્રવેશશીલ