CBSE
પાણીના વહનની દિશા ........... છે.
વધુ DP થી ઓછા DP
ઓછા OP થી વધુ OP
ઓછા DPD થી વધુ DPD
આપેલ તમામ
તમને ત્રણ પ્રકારના કોષો આપવામાં આવેલા છે. મૂળરોમના કોષો, અંતઃ બાહ્યક કોષો અને મધ્યકોષો તેમને DPD પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો.
મધ્યપર્ણ < મૂળરોમ < બાહ્યકના કોષો
મૂળરોમ < બાહ્યકતા કોષો < મધ્યપર્ણ કોષો
મૂળરોમ < મધ્યપર્ણ < બાહ્યકના કોષો
બાહ્યકના કોષો < મધ્યપર્ણના કોષો < મૂળરોમ
કોષમાં હાઈટ્રોસ્ટેટીક દબાણ વિકાસ પાઁએ છે, તેને ....... કહે છે.
શોષક દાબ
આશૂનદાબ
દીવાલ દબાણ
આસૃતિ દાબ
કોષના આકારની જાળવણી શેનાથી થાય છે ?
શોષક દાબ
દીવાલ દાબ
આસૃતિ દાબ
આશૂનતા દાબ
ભુમિમાંથી મૂળના જલવાહક તત્વો સુધી પાણેનો પ્રવેશ એ શાના કારણે હોય છે.
પાણીમાં આયનોના સાંદ્રતા
શોષક દાબનાં ઢોળાંશ
આશૂનતાદાબ
અંતઃચૂષણનું પ્રમાણ
જ્યારે બે કોષો સમાન OP પણ જુદા જુદા TP ધરાવતા હોય તો પાણીના વહનની દિશા કઈ શ્હે ?
અપૂરતો જથ્થો
ચોખ્ખું વહન નથી.
ઓછો T.P થી વધુ TP તરફ
વધુ TP થી ઓછા TP તરફ
D.
વધુ TP થી ઓછા TP તરફ
જ્યારે કોષમાં પાણી પ્રવેશે ચે ત્યારે OP, TP, અને DPD માં શું થાય છે.
TP & DPD ઘટે છે & OP વધે છે.
OP & DPD ઘટે છે & TP વધે છે.
OP & TP વધે છે & તેથી DPD વધે છે.
OP & DPD વધે છે & TP ઘટે છે.
કુદરતી પરિસ્થિતિઓમાં આસૃતિ દાબ એ .........
શૂન્ય
આશૂનતા દાબ કરતા વધુ
આશૂનતા દાબ કરતા ઓછા
આશૂનતા દાબને સમાન
આસૃતિ ક્ષમતા સંખ્યાકીય રીતે ......... ને સમાન છે.
D.P.D
આસૃતિ દાબ
દીવાલદાબ
આસૃતિ દાબ
જ્યારે કોષોને પાણીમાં મૂકવામાં આવે છે. ત્યારે તે ......... ના કારણે પાણી લે છે.
પ્રસરણ
જલક્ષમતા અને TP
આસૃતિ દબાણ
શોષક દાબ