Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

Advertisement
181.

જ્યારે ........... હોય, ત્યારે કોષનો આસૃતિ દાબ શૂન્ય થાય.

  • શક્ય ન

  • T.P. મહત્તમ 

  • DPD મહત્તમ 

  • T.P. શૂન્ય 


A.

શક્ય ન


Advertisement
182.

નીચે પૈકી કઈ પરિસ્થિતિમા& કોષોનો આશૂનતા દાબ તેના આસૃતિ દાબને સમાન બને છે.

  • આ ક્યારેય શક્ય બનતુ નથી.

  • સંપૂર્ણ રીતે આશૂન કોષ 

  • શિથિલ કોષો 

  • રસસંકોચિત કોષો 


183.

કોષમાં રસસંકોચનની સાથે શેનું પ્રમાણ ઘટે છે.

  • અંતઃચૂષણ દાબ 

  • આશૂનતા દાબ

  • આસૃતિ દાબ 

  • પ્રસરણ દાબ 


184.

સાચું વિધાન ઓળખો.

  • શુદ્ધ પાણી અલગ અલગ ψω અને D.P.D. ધરાવે છે.

  • શુદ્ધ પાણી ન્યુનત્તમ ψω ધરાવે છે. 

  • શુદ્ધપાણી મહત્તમ ψω ધરાવે છે. 

  • શુદ્ધપાણી મહત્તમ D.P.D. ધરાવે છે. 


Advertisement
185.

Sp, OP, TP વચ્ચેનો ચોક્કસ સંબંધ કઈ રીતે દર્શાવી શકાય.

  • SP=OP+TP

  • SP=OP+TP 

  • OP=SP+TP 

  • TP=SP+OP 


186.

જો આપેલા દ્રાવણની સાંદ્રતા 25% હોય તો તેના માટે શું ના દર્શાવી શકાય.

  • TP

  • OP 

  • DPD

  • દ્રાવ્ય ક્ષમતા


187.

જ્યારે દ્વાણમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે નીચે પૈકી કયું અવલોકન જોવા મળશે ?

  • દ્રાવણની DPD ઘટશે ત્યારે તેની ψω વધશે. 

  • દ્રાવણની DPD વધશે. જ્યારે તેની ψωઘટશે.

  • દ્રાવણની DPD ઘટશે 

  • દ્રાવણની ψω વધશે 


188.

સૌથી સારી અવસ્થા, કે જેના દ્વારા સંપૂર્ણ અશૂનકોષો ઓળખી શકાય છે.

  • TP=OP

  • TP લઘુત્તમ 

  • SP મહત્તમ છે. 

  • SP કરતા OP ઓછું છે. 


Advertisement
189.

શિથિલ કોષોમાં કઈ અવસ્થા જોવા મળતી નથી.

  • WP=0 

  • SP=OP

  • TO=0 

  • SP=0 


190.

રસારોહણ .......... માટે ઉપયોગી છે.

  • નીંદામણના નાશ 

  • વનસ્પતિઓની સારી વૃદ્ધિ  

  • નંદામણની સારી વૃદ્ધિ

  • આપેલ એક પણ નહિ.


Advertisement