CBSE
Sp, OP, TP વચ્ચેનો ચોક્કસ સંબંધ કઈ રીતે દર્શાવી શકાય.
SP=OP+TP
SP=OP+TP
OP=SP+TP
TP=SP+OP
જો આપેલા દ્રાવણની સાંદ્રતા 25% હોય તો તેના માટે શું ના દર્શાવી શકાય.
TP
OP
DPD
દ્રાવ્ય ક્ષમતા
સાચું વિધાન ઓળખો.
શુદ્ધ પાણી અલગ અલગ અને D.P.D. ધરાવે છે.
શુદ્ધ પાણી ન્યુનત્તમ ધરાવે છે.
શુદ્ધપાણી મહત્તમ ધરાવે છે.
શુદ્ધપાણી મહત્તમ D.P.D. ધરાવે છે.
નીચે પૈકી કઈ પરિસ્થિતિમા& કોષોનો આશૂનતા દાબ તેના આસૃતિ દાબને સમાન બને છે.
આ ક્યારેય શક્ય બનતુ નથી.
સંપૂર્ણ રીતે આશૂન કોષ
શિથિલ કોષો
રસસંકોચિત કોષો
રસારોહણ .......... માટે ઉપયોગી છે.
નીંદામણના નાશ
વનસ્પતિઓની સારી વૃદ્ધિ
નંદામણની સારી વૃદ્ધિ
આપેલ એક પણ નહિ.
A.
નીંદામણના નાશ
શિથિલ કોષોમાં કઈ અવસ્થા જોવા મળતી નથી.
WP=0
SP=OP
TO=0
SP=0
જ્યારે ........... હોય, ત્યારે કોષનો આસૃતિ દાબ શૂન્ય થાય.
શક્ય ન
T.P. મહત્તમ
DPD મહત્તમ
T.P. શૂન્ય
કોષમાં રસસંકોચનની સાથે શેનું પ્રમાણ ઘટે છે.
અંતઃચૂષણ દાબ
આશૂનતા દાબ
આસૃતિ દાબ
પ્રસરણ દાબ
જ્યારે દ્વાણમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે નીચે પૈકી કયું અવલોકન જોવા મળશે ?
દ્રાવણની DPD ઘટશે ત્યારે તેની વધશે.
દ્રાવણની DPD વધશે. જ્યારે તેની ઘટશે.
દ્રાવણની DPD ઘટશે
દ્રાવણની વધશે
સૌથી સારી અવસ્થા, કે જેના દ્વારા સંપૂર્ણ અશૂનકોષો ઓળખી શકાય છે.
TP=OP
TP લઘુત્તમ
SP મહત્તમ છે.
SP કરતા OP ઓછું છે.