Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

201.

શુદ્ધ પાણીનું ............ છે.

  • અલગ અલગ

  • ન્યુનત્તમ 

  • DPD કરતા ઓછું 

  • મહત્તમ 


202.

જો કોઈપણ આસૃતિ તંત્ર્નો OP 35 atm હોય અને તેનું આશૂનતા દાબ 9 એકમ હોય તો આસૃતિ તત્રમાં હાજર જલક્ષમતાનું મૂલ્ય શોધો.

  • -3.88 એકમ

  • 26 એકમ 

  • -44 એકમ 

  • - 26 એકમ 


203.

નોન – ઈલેક્ટ્રોલાઈટના 0.1 M દ્રાવણમાં નું મૂલ્ય ....... થશે.

  • +2.3બાર 

  • -2.3 બાર 

  • -22.4 બાર

  • શૂન્ય બાર 


204.

શા માટે વનસ્પતિઓમાં ભેજશોષક પાણી હાજર હોતું નથી ?

  • કારણ કે ψω વધે છે અને DPD ઘટે છે.

  • કારણ કે ψω એ ખૂબ વધે છે. 

  • કારણ કે DPD એ ખૂબ ઘટે છે. 

  • કારણ કે ψω પ્રબળ રીતે નકારાત્મક બને છે. 


Advertisement
205.

દ્રાવક ક્ષમતા એ સામન્ય રીતે ........... દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

  • આસૃતિ દાબ 

  • શોષક દાબ

  • જલક્ષમતા 

  • DPD 


206.

જો દ્વાવણમાં દ્રાવણ ઉમેરવામાં આવે તો શું અવલોકન કરવામાં આવે છે ?

  • DPD & જલક્ષમતામાં કોઈ ફેરફાર થતો નથી. 

  • તેની જલ ક્ષમતા વધે છે.

  • તેની DPD ઘટે છે. 

  • તેની જલ ક્ષમતા ઘટે છે. 


207.

મૂળરોમ કોષ અસામાન્ય પરિસ્થિતિમાં ............ જલક્ષમતાની શ્રેણી ધરાવે છે.

  • 1 to 2 atm 

  • -1 to 2 atm

  • -1 to – 4 atm 

  • -1 to + 4 atm 


208.

દ્રાવણની જલક્ષમતા હંમેશા ........ રહેશે.

  • શૂન્ય 

  • -Ve

  • +Ve 

  • જુદું જુદું


Advertisement
209.

શુદ્ધ પાણીની દ્રાવક જલક્ષમતા અને આસૃતિ ક્ષમતા ......... છે.

  • શૂન્ય & 10

  • 100 & શૂન્ય 

  • શૂન્ય & શૂન્ય 

  • 100 & 200 


Advertisement
210.

જ્યારે કોષની જલક્ષમતા શૂન્ય બને ત્યારે શું કહેવામાં આવે છે ?

  • સંપૂર્ણ જીવદ્રવ્ય તબક્કો

  • પૂર્ણ આશૂન તબક્કો 

  • શિથિલ તબક્કો

  • પ્રારંભિક રસસંકોચિત તબક્કો


B.

પૂર્ણ આશૂન તબક્કો 


Advertisement
Advertisement