CBSE
જ્યારે રસ સંકોચિત કોષને અધોસાંદ્ર દ્રાવનમાં મૂકવામાં આવે ત્યારે પાણીનું વહન કોષની અંદર થશે. આ કયા દબાણના કારણે ઉદ્દભવે ?
WP
DPD
OP
આપેલ એક પણ નહિ.
અંતઃચુષણ માટેની સાચી શૃંખલા ........... છે.
અગર અગર < પ્રોટીને < સેલ્યુલોઝ
અગર અગર > સેલ્યુલોઝ > પ્રોટીન
પ્રોટીન > સેલ્યુલોઝ > અગર અગર
અગર અગર > પ્રોટીન > સેલ્યુલોઝ
કોષમાં રસ સંકોચનની શરૂઆત માટે ક્ષારની સાંદ્રતા ........... હોવી જરૂરી છે.
અસાંદ્ર
સમસાંદ્ર
અધોસાંદ્ર દ્રાવણ
અધિસાંદ્ર દ્રાવણ
વરસદની ઋતુમાં લાકડનાં દરવાજાઓ સામાન્ય રીતે ફૂલવું એ ........... દ્વારા થાય છે.
લાકડાની ગુણવત્તા
ખરાબ કામને કારણે
આસૃતિ
અતઃચુષણ
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?
પાણી અને અકાર્બનિક ક્ષારો બંનેમાંથી એકનું વનસ્પતિઓમાં એક સમયે શોષણ થાય છે.
વનસ્પતિઓ વધુ પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે.
વનસ્પતિઓ ભૂમિના પાણે દ્વારા થોડા પ્રમાણમાં ખનીજક્ષારો લે છે.
મૂળરોમ દ્વારા પાણી અને અકાર્બનિક ક્ષારે બંને એક સાથે શોષાય છે.
........ ના કારણે જ્યારે બીજને પાણીમાં મૂકતા તે ફૂલે છે.
અંતઃચુષણ
ભેજ શોષક
આસૃતિ
આપેલ તમામ
A અને B બે કોષો પાસપાસે આવેલા છે. કોષ A 10 atm,આસૃતિ દાબ, - 7 atm આશૂનતા દાબ, એ પ્રાસારણ દાબમાં 3 atm નાં ઘટાડો ધરાવે છે. કોષ B 8 atm આસૃતિ દાર 3 atm આશૂન દાબ અને પ્રસરણ દાબમાં 5 atm નો ઘટાડો ધરાવે છે. તો પરિણામ શું હશે ?
કોષ A થી B તરફ પાણીની ગતિ
કોષ B થી A તરફ પાણીની ગતિ
બંને વચ્ચે સમતુલન રહેશે.
પાણીની ગતિ દર્શાવતો નહિ.
વનસ્પતિઓમાં અથવા મૂળરોમ કોષ બીજમાં પાણેના ઈનફલસનો પ્રથમ તબક્કો ......... છે.
શોષક
આસૃતિ
અંતઃચુષણ
શોષણ
સૌથી વધુ શક્તિ ધરાવતો અંતઃચુષક ......... છે.
સેલ્યુલોઝ
લિગ્નીન
અગર અગર
પ્રોટેન્સ
C.
અગર અગર
નીચેના પૈકી કયા બીજમાં અંતઃચુષણ દાબ વધુ વિકાસ પામે છે ?
રાઈનું તેલ ધરાવતું બીજ
ઘઉંના બીજ
ચોખના બીજ
ચણાનાં બીજ