Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

251.

શું કરવાથી વૃક્ષને હાનિ પહોંચે છે ?

  • તેની છાલમાં થતો ઘટાડો

  • તેના પર્ણોને અડધા કરતા ઓછા કરવાથી 

  • બધા પર્નોને ઓછા કરવાથી 

  • તેની ડાળીઓને અડધા કરતાં ઓછી કરવથી 


252.

Rininging experiment શું દર્શાવે છે ? 

  • પરોક્ષ શોષણ 

  • ખુલ્લુ અને બંધ વાયુરંધ્ર

  • રસરોહણનો પથ 

  • ઉત્સ્વેદનની તુલના 


253.

વાયુસંધ્રના નિયંત્રણમાં કયા ધાતુ આયનો સંકળાયેલા હોય છે.

  • પોર્ટેશિયમ

  • આયન 

  • મેગ્નેશિયમ 

  • ઝિંક 


254.

............ વનસ્પતિમાં રીંગીંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

  • એવેના વનસ્પતિ

  • બાલ્સમ વનસ્પતિ 

  • ગુલબાસ વનસ્પતિ 

  • ભારતીય ટેલીગ્રાફ વનસ્પતિ 


Advertisement
255.

........ ના કારણે વાયુરંધ્ર ખુલે છે.

  • વાતાવરણમાં CO2 નું પ્રમાણ

  • રક્ષકકોષોના આધૂનતા 

  • રક્ષકકોષોના કદ 

  • રક્ષકકોષોની સંખ્યા 


Advertisement
256.

શેરડીની વનસ્પતિમાં રીંગીંગ પ્રયોગ કરી શકાતો નથી કારણ કે ....

  • વાહિપુલો ફૂલે છે. 

  • જલવાહકમાં અન્નવાહક હાજર હોય છે.

  • તેની જલવાહકપેશી ઓછી હોય છે. 

  • અન્નવાહક મૃદૂતક સિવાયની અન્નવાહક પેશી


A.

વાહિપુલો ફૂલે છે. 


Advertisement
257.

રસારોહણ માટે વધુ સ્વીકાર્ય થીયરી ......... દ્વારા આપવામાં આવી છે.

  • ડિસ્કન અને જોલી

  • ગોડલેવ્સ્કી અને સેક 

  • જે.સી.બોઝ 

  • સ્ટેફન હેલ્સ 


258.

મૂળરોમમાંથી મૂળની જલવાહકપેશીમાં પાણીનું વહન એ .......... છે.

  • સંદ્રવ્યીક 

  • અપદ્રવ્યીક 

  • સંદ્રવ્ય + અપદ્રવ્ય

  • આસૃતિ દ્વારા 


Advertisement
259.

વનસ્પતિઓમાં ઉત્સ્વેદન ક્યારે ખૂબ જ ઓછું થાય ............

  • ભૂમિમાં વધુ પડતું પાણે હોય છે. 

  • પર્યાવરણીય પરિસ્થિતિ ખૂબ સૂકી હોય છે.

  • વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે. 

  • વધુ પવનનો વેગ 


260.

વનસ્પતિઓમાં કાર્બનિક દ્રવ્યોનું સ્થળાંતર .......... થી થાય છે.

  • મજ્જા

  • અન્નવાહક પેશી 

  • અધિસ્તર

  • જલવાહક પેશી 


Advertisement