Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

271.

જ્યારે વાયુરંધ્ર ખુલે છે ત્યારે રક્ષકકોષોની PH નું અવલોકન કરવામાં આવે છે. તેની શૃંખલા ........... છે.

  • 7.5 

  • 2-4

  • 9-10 

  • 4-5 


272.

જો વાતાવરણમાં સંબધિત ભેજ 100 % હોય તો વાયુરંધ્રોમાં શું અસર થાય ?

  • ક્યારેક ખૂલે 

  • સંપૂર્ણ ખૂલે 

  • અસર કરતી નથી. 

  • બંધ થાય.


273.

PMA ના છંડકાવને કારણે .......... થાય.

  • બિંદુ ઉત્સ્વેદનમાં વધારો

  • ઉત્સ્વેદનમાં ઘટાડો 

  • ઉત્સ્વેદનમાં વધારો 

  • શોષણમાં વધારો 


Advertisement
274.

નીચેના પૈકી રક્ષકકોષોની કઈ દિવાલ સ્થીલિત હોય છે.

  • બાજુની દિવાલ 

  • બહારની 

  • અંદરની 

  • આપેલ તમામ 


C.

અંદરની 


Advertisement
Advertisement
275.

ઉત્સ્વેદનમાં શોધવામાં કયું રસયણ ઉપયોગી છે ?

  • કોબાલ્ટ ક્લોરાઈડ 

  • મરક્યુરિક એસિટેટ

  • કેલ્શિયમ કાર્બોનેટ 

  • કોબાલ્ટ કાર્બોનેટ 


276.

જ્યારે ........... હોય છે. ત્યારે ઉત્સ્વેદનનો દર વધે છે.

  • ઉનાળાને ઋતુમાં 

  • વરસદી ઋતુ 

  • શિયાળાની ઋતુ 

  • આપેલ એક પણ નહિ.


277.

ફોટોમીટર અને કિલનોસ્ટેટ.............. ના અભ્યાસ માટે ઉપયોગી છે.

  • ઉત્સ્વેદન અને ભૂ-આવર્તન

  • પ્રકાશસંશ્લેષણ અને શ્વસન 

  • ઉત્સ્વેદન અને વૃદ્ધિ 

  • પ્રકાશ આવર્તન અને ભૂ-આવર્તન 


278.

જ્યારે વાયુરંદ્રો ખૂલે છે, ત્યારે રક્ષકોષોમાં કયા ફેરફારો જોઈ શકાય ?

  • OP ઘટે TP ઘટે 
  • OP & TP ઘટે

  • OP વધે, TP ઘટે 

  • OP & TP વધે 


Advertisement
279.

કયા પ્રકારનાં ઉત્સ્વેદન વધુ સામાન્ય છે.

  • હવાદાર છીદ્રીય 

  • છાલ ઉત્સપેદન

  • ઉપત્વચીય 

  • વાયુરંધ્રીય 


280.

નીચે પૈકી જલતાણની પરિસ્થિતિમાં શું ઉત્પન્ન થાય છે ?

  • ફાયટોક્રોમ 

  • ATPase

  • સાયટોકાઈનીન 

  • ABA 


Advertisement