CBSE
વાયુરંધ્રોને ખોલવા અને બંધ થવામાં કોણ પ્રકાશગ્રાહી નિયંત્રક છે ?
ફાયટોક્રોમ
કેરોટીન
ક્લોરોફિલ-a
ક્લોરોફિલ-b
તાપમાન વધવાની સાથે ઉત્સ્વેદનનો દર ......
વધે છે.
ઘટે છે.
તૃણમાં ઘટે છે અને વૃક્ષમાં વધે છે.
તરત બંધ થાય.
ઉત્સ્વેદનનો કાર્ય વર્ણપટ શું છે.
વાદળી અને ફાર રેડ
વાદળી અને લાલ
લીલો અને U.V.
વાદળી અને પીળો
B.
વાદળી અને લાલ
વાયુરંધ્રોને ખોલવા અને બંધ થવાની કિયાનું નિયંત્રણ કયા રંજકદ્રવ્ય વડે થાય છે ?
ફાયટોક્રોમ
ફ્લેવિન્સ
હરિતદ્રવ્યો
કરોટીનોઈડ
નીચેનામાંથી કયો પદાર્થ વનસ્પતિમાં ઉત્સ્વેદન અવરોધક તરીકે વર્તે છે ?
સિલિકોન તેલ
ફિનાઈલ મરક્યુરિક એસિટેટ
એસ્પરીન
આપેલ તમામ
ઉત્સવેદન એ બિન ઉત્સેચકીય પ્રક્રિયાઓ છે. તેનું Q10 મૂલ્ય ........ છે.
શૂન્ય
1
2
3.5
ક્યુટિકલ યુક્ત ઉત્સ્વેદન મુખ્યત્વે ............ માં જોવા મળે છે.
વૃક્ષોમાં
ક્ષુપ(ઝાડી)
મરુધભીધ
તૃણાહારી વનસ્પતિઓ
ખૂબ મહત્વનું ઉત્સ્વેદન અસર કરતુ6 પરિબળ ........... છે.
વાતાવરણમાંનો ભેજ
પ્રકાશ
તાપમાન
પવન
ઉત્સવેદન એ .......... માં સંપૂર્ણ રીતે ગેરહાજર હોય છે.
રાત્રે માંસલ બને
મરૂધભિધ
મધ્યોધભિધ
ડૂબેલી જલીય વનસ્પતિ સાથે જોડાયેલા
નીચે આપેલ કઈ વનસ્પતિનું ઉત્સ્વેદન થતું નથી ?
ડૂબેલી જ્લોદ્દભિદ વનસ્પતિઓ
લીલ
ફૂગ
આપેલ તમામ