CBSE
કયું જોડકું અસંગત છે ?
વાયું-ઈથિલીન
કેરેટિનોઈડ્સ-ABA
ટરપીન-IAA
ઍડિનાઈન-કાઈનેટિન
વિભેદન અને આકારજનન માટે જવાબદાર અતઃસ્ત્રાવ કયા છે ?
ABA
ઑકિઝન
જીબરેલિન્સ
સાઈટોકાઈનીન
પ્રકાંડની આંતરગાંઠ વિસ્તારમાં કોષવિસ્તરણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે ?
ઈથિલિન
IAA
CKN
GA
પુષ્પીય કલિકાનું પુષ્પમાં રૂપાંતરિત થવાની ક્રિયા :
સ્વયંભૂ હલનચલન
પ્રેરિત હલનચલન
પ્રેરિત પ્રચલન
પેરાટૉનિક પ્રચલન
એક અંતઃસ્ત્રાવ જવ વનસ્પતિમાં વહેલું બીજાંકુરણ પ્રેરે છે, બીજો અતઃસ્ત્રાવ પાઈનેપલમાં પુષ્પોદભવ માટે જવાબદાર છે અને ત્રીજો અંતઃસ્ત્રાવ પર્ણની જીર્ણતાને અવરોધે છે, તો તે ક્રમશઃ કયા અંતઃસ્ત્રાવ હોઈ શકે ?
જીબરેલીન, ઑકિઝન અને સાઈટોકાઈનીન
ઑકિઝન, સાઈટોકાઈનીન અને જીબરેલીન
ઑકિઝન, જીબરેલીન અને સાઈટોકાઈનીન
જીબરેલીન, સાઈટોકાઈનીન અને ઑકિઝન
કઈ વનસ્પતિમાં બાહ્ય જીબરેલીનની સારવારથી નરપુષ્પોને માદા-પુષ્પોમાં રુપાંતરિત કરી શકાય છે ?
કેળું
કાકડી
ઘિલોડી
પપૈયું
નીચેનામાંથી કયું વિધાન ફયટોક્રોમ માટે સાચું છે ?
ફાયટોક્રોમ નિયંત્રિત પ્રોટીન છે, જે અંધકાર-પ્રક્રિયાને નિયંત્રિત કરે છે.
ફાયટોક્રોમ એ વૃદ્ધિનિયામક વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે.
ફાયટોક્રોમ પ્રકાશસંશ્ર્લેષણ પ્રક્રિયામાં ઉપયોગી રંજકદ્રવ્ય છે.
ફાયટોક્રોમ રંજકદ્રવ્ય વૃદ્ધિ, પ્રકાશ આધારિત દેહધાર્મિક ક્રિયાઓ અને વિકાસને ઉત્તેજન આપે છે.
બીજની જીવંતક્ષમતા તપાસવા માટે શેનો ઉપયોગ થાય છે ?
2,3,5, ટ્રાયફિનાઈલ ટેટ્રાઝોલિયમ ક્લોરાઈડ
સેફ્રેનીન
2,6 ડાયક્લોરોફિનોલ ઈન્ડોફિનોલ
DMASO
નાળિયેરના પાણીનો ઉપયોગ શા માટે જવાબદાર અતઃસ્ત્રાવ કયા છે ?
જેબરેલીન્સ
સાઈટોકાઈનીન
ઑકિઝન
ઈથિલીન
ફળ પકવવાની પ્રક્રિયાને કેવી રીતે ઉત્તેજી શકાય ?
આજુબાજુનું વાતાવરણ હુંફાળું બનાવવું.
વાતાવરણમાં કૃત્રિમ ઈથિલિન વાયુનો છંટકાવ કરવો.
જ્યારે ફળ પુક્ત બને ત્યારે પાણીનું પ્રમાણ જમીનમાં ઘટાડવું.
ફળોની આજુબાજુ નાઈટ્રોજનનું પ્રમાણ વધારવું.
B.
વાતાવરણમાં કૃત્રિમ ઈથિલિન વાયુનો છંટકાવ કરવો.