Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

51.

બગીચામાં વટાણાનાં સુત્રોનું આધાર સાથે વીંટળાવવાની ઘટના કોનું ઉદાહરણ છે ?

  • થમૉટેક્સિસ 

  • થિગ્માટ્રોપિઝમ

  • થીગ્મોનેસ્ટી 

  • થિગ્મોટેક્સિસ 


Advertisement
52.

કયા વિધાન સાચાં છે ?

મૂર્ખ છોડ માટે જવાબદાર જીબરેલેન્સ છે.
ABA વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રવ છે.
ઑકિઝન્સ અને સાઈટોકાઈનીન કોષવિભેદન નિયમન કરે છે.
કોબીજની કક્ષકલિકામાં પ્રભાવિતતા ઑકિઝન દ્વારા પ્રેરી શકાય.

  • 1 અને 3

  • 1,2, અને 3 

  • 1 અને 2 

  • 2 અને 4 


A.

1 અને 3


Advertisement
53.

મોટા ભાગે સફરજનને મીણનું કવર ચઢાવવામાં આવે છે, જેથી .........

  • ઈજાથી બચાવી શકાય અને ઈથિલીન પ્રવેશ અટકે. 

  • સફરજનને સુંદર ચળકતું દેખાવવાં માટે.

  • સૂર્યપ્રકાશથી તેનો રંગ બચાવી શકાય. 

  • જારક શ્વસન અટકે અને O2 પ્રવેશી ન શકે. 


54.  કૉલમ – 1 અને કૉલમ 2માંથી સાચો વિકલ્પ પસંદ કરો : 


  • 1-q, 2-p, 3-s, 4-t

  • 1-t, 2-r, 3-p, 4-s

  • 1-s, 2-p, 3-r, 4-t 

  • 1-p, 2-r, 3-s, 4-q 


Advertisement
55.

કઈ ભૌતિક પદ્ધતિ દ્વાર બીજવરણ પાણી માટે પ્રવેશશીલ બનાવી ભ્રુણની વૃદ્ધિ પ્રેરી શકાય છે ?

  • વાસંતીકરણ 

  • વિઘટન 

  • ઘસવાથી

  • પટ્ટીકરણ 


56.

પુષ્પસર્જન ધરાવતી સપુષ્પી વનસ્પતિમાં જીર્ણતા સક્રિય કોષીય વિકાસની ક્રિઓયા છે, જે વૃદ્ધિ અને કાર્ય માટેનું સૂચન કરે છે, જે શેમાં દર્શાવાય છે ?

  • પુષ્પીય ભાગો

  • પર્ણપતન 

  • જલવાહિને અને જલવાહિની વિભેદિત 

  • એકવર્ષાયુ વનસ્પતિ 


57.

કઈ વનસ્પતિમાં પ્રદેહની બહુભ્રુણતા જોવા મળે છે ?

  • યુક્કા

  • સાઈટ્રસ 

  • બ્રાસિકા 

  • માલ્વા 


58.

સૂર્યસ્ત પછીના સમયમાં પર્ણ વળી જવાની ક્રિયા એટલે.......

  • પ્રકાશાનુચલન 

  • રસાયણાનુચલન

  • ફોટોનેસ્ટી 

  • ફોટોટ્રોપિઝન 


Advertisement
59.

કયા એમિનોઍસિડનાં વ્યુત્પન્નોમાંથી IAAનું નિર્માણ થાય છે ?

  • ફિનાઈલ એલેનીન 

  • સેરીન

  • ટ્રીપ્ટોફેન 

  • ટૅઅયરોસિન 


60.

કયા અંતઃસ્ત્રાવની સારવાર આપવાથી કસમયે પર્ણ-પતન અટકાવી શકાય ?

  • CKN સાઈટોકાઈનીન 

  • ABA

  • IAA 

  • GA3


Advertisement