Important Questions of વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ

Multiple Choice Questions

61.

વનસ્પતિમાં વૃદ્ધિ કઈ પેશીઓ પૂરતી મર્યાદિત હોય છે ?

  • દ્વિતિય પેશીઓ

  • જટિલ પેશિઓ 

  • વર્ધમાન પેશીઓ 

  • સરળ પેશીઓ 


62.

પુષ્પસર્જન શીત અસર પર નીર્ભર છે ?

  • વાસંતિકરણ

  • ક્રિઓથેરાપી 

  • ક્રિઓજેનિક્સ 

  • ક્રિઓસ્કોપી 


63.

કયો અંતઃસ્ત્રાવ વસંતિકરણના સ્થાને વાપરી શકાય છે ?

  • જીબરેલીન 

  • ઈથિલીન

  • ઑકિઝન 

  • સાઈટોકાઈનીન 


Advertisement
64.

તે વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે.

  • અગ્રસ્થ વર્ધમાનપેશી 

  • આંતર્વિષ્ટ વર્ધમાનપેશી 

  • પાર્શ્વસ્થ વર્ધમાનપેશી 

  • A અને B બંને


D.

A અને B બંને


Advertisement
Advertisement
65.

તે વનસ્પતિની દ્વિતીય વ્ર્દ્ધિ માટે જવાબદાર છે.

  • પાર્શ્વસ્થ વર્ધમાનપેશી 

  • અગ્રસ્થ વર્ધમાનપેશી 

  • આંતર્વિષ્ટ વર્ધમાનપેશી 

  • આપેલ તમામ


66.

કિલનોસ્ટેટ સાધનનો ઉપયોગ કયો છે ?

  • શ્વસનદર માપવો

  • આસૃતિમાપન 

  • વૃદ્ધિ ગતિ માપવી 

  • પ્રકાશસંશ્ર્લેષણ-દર માપવો 


67.

પાલકની ભાજીને વધુ પડતી લીલી અને લાંબા સમય સુધી તાજી રાખવા શેનો ઉપયોગ થાય છે ?

  • IAA

  • ABA

  • GA

  • CKN સાઈટોકાઈનીન 


68.

કઈ પેશી એકદળી વનસપ્તિના ગાંઠ વિસ્તારમાં જોવા મળે છે ?

  •  પર્શ્વસ્થ વર્ધમાનપેશી 

  • અગસ્થ વર્ધમનપેશી 

  • આંતર્વિષ્ટ વર્ધમનપેશી

  • આપેલ તમામ


Advertisement
69.

જ્યારે ચય પ્રક્રિયાઓ અપચય પ્રક્રિયાઓ કરતાં વધી જાય ત્યારે શું શક્ય બને ?

  • વાર્ધક્ય

  • વિકાસ 

  • વૃદ્ધિ 

  • વિભેદન 


70.

જ્યારે અપચય પ્રક્રિયાઓ ચય પ્રક્રિયાઓ કરતાં વધી જાય ત્યારે શું શક્ય બને ?

  • વર્ધક્ય

  • વૃદ્ધિ 

  • વિભાજન 

  • વિભેદન 


Advertisement