Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

441.

મૂળનો સૌપ્રથમ ઉદભવ ............... માં થયો હતો.

  • દ્વિઅંગી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ

  • લીલ 

  • ફૂગ 


442.

ત્રિઅંગી વનસ્પતિમાં રિડકશન વિભાજન થાય છે, જ્યારે –

  • પ્રજનન અંગોનું નિર્માણ થાય છે

  • જન્યુઓનું નિર્માણ થાય છે

  • સૂકાયકનું નિર્માણ થાય છે

  • બીજાણુનું નિર્માણ થાય છે


443.

ત્રિઅંગી વનસ્પતિઓ દ્વિઅંગી વનસ્પતિઓ કરતા ............ ની રીતે અલગ પડે છે ?

  • જન્યુઓનું એકાંતરણ 

  • ચલિત શુક્રકોષ

  • વાહક પેશી 

  • અંડધાની 


444.

શંકુ ધરાવતી ત્રિઅંગી વનસ્પતિઓ ........... છે.

  • લાયકોપ્સીડા અને સ્ફેનોપ્સીડા

  • લાયકોપ્સીડા અને સાયલોપ્સીડા 

  • ફિલિસીના અને લાયકોપ્સીડા 

  • ફિલિસિના અને સ્ફેનોપ્સીડા 


Advertisement
445.

Adiantum ને શાને કારણે ‘ચાલતી હંસરાજ’ કહેવામાં આવે છે ?

  • ચલિત ચલપુંજન્યુ 

  • પ્રચલન ક્ષમતા 

  • વાનસ્પતિક પ્રજનન 

  • ઉપરનાં બધા જ


446.

ક્રિપ્ટોગેમીક વનસ્પતિ ............ હોય છે.

  • મૂળવિહીન

  • પર્ણવિહીન 

  • બીજવિહીન 

  • ભ્રૂણવિહીન 


447.

વિષમબીજાણુ અને જિહવાયુક્ત પર્ણો ............. માં જોવા મળે છે.

  • રિકિસયા

  • સેલાજીનેલા 

  • ટેરેડિયમ 

  • ફ્યુનારિયા 


448.

Lycopodium માં ચલપુંજન્યુઓ .............. હોય છે.

  • બહુપક્ષ્મીય 

  • અચલિત

  • દ્વિકશીય 

  • બહુકશીય 


Advertisement
449.

ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિકાય ............. છે.

  • એકસૂત્રીય 

  • બીજાણુજનક

  • જન્યુજનક 

  • ઉપરનામાંથી એક પણ નહિ


450.

જે વનસ્પતિમાં વાહક પેશી હાજર હોય, પરંતુ બીજનો અભાવ હોય, તેવી વનસ્પતિને ............. કહેવામાં આવે છે.

  • અનાવૃત્ત બીજધારી 

  • આવૃત્ત બીજધારી

  • દ્વિઅંગી 

  • ત્રિઅંકી 


Advertisement