Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

41.

વાઈરસમાં કેપ્સિડ કયા દ્રાવ્યનું બનેલું છે ?

  • કાર્બોદિત 

  • પ્રોટીન 

  • લિપિડ 

  • ન્યુક્લિઈક ઍસિડ


42.

તમાકુમાં કિર્મિર રોગ માટેના રોગકારક સજીવ ટી.એમ.વી. છે તેવું કોણે દર્શાવ્યું ?

  • આઈકલર

  • ઈવાનોવ્સકી 

  • પાશ્વર 

  • ડાયનર 


43.

બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ?

  • બૅક્ટેરિયા ફેજ  

  • વિરોઈડ્સ

  • વાઈરસ 

  • A અને C


44.

વાઈરસ કરતાં પણ નાના સજીવો કયા છે ?

  • યીસ્ટ

  • વિરોઈડ્સ 

  • લીલ 

  • બૅક્ટેરિયા 


Advertisement
45.

સાદી રચના, ટૂંકો આર.એન.એ. તંતુ અને કેપ્સીડનો અભાવ ધરાવતા સજીવ કયા છે ?

  • બક્ટેરિયા 

  • ફૂગ

  • વાઈરસ 

  • વિરોઈડ્સ 


46.

બૅક્ટેરિયલ ફિલ્ટરમાંથી પસાર થઈ શકતા સજીવ કયા છે ?

  • લીલ 

  • વાઈરસ 

  • બૅક્ટેરિયા 

  • ફૂગ


47.

સજીવ અને નિર્જીવ વસ્તુઓના મધ્યસ્થી તરીકે કોણ વર્તે છે ?

  • લીલ 

  • ફૂગ

  • જીવાણુ 

  • વિષાણુ


48.

વિરોઈડ્સ દ્વારા બટાટા અને માનવમાં અનુક્રમે કયા રોગ થાય છે ?

  • અલ્ઝાઈમર, તંતુમય ગ્રંથીલ

  • ક્લોરોસીસ, અલ્ઝાઈમર 

  • તંતુમય ગ્રંથીલ, અલ્ઝાઈમર 

  • કિર્મિર, ડાયાબિટિશ 


Advertisement
49.

TMV ની શોધ કોણે કરી ?

  • પાશ્વર 

  • લિનિયસ

  • ઈવાનોવ્સકી 

  • ડાયનર 


Advertisement
50.

સૌ પ્રથમ વાઈરસ શબ્દ કોણે આપ્યો ?

  • પાશ્વર 

  • વ્હૂઝ

  • ઈવાનોવ્સીકી 

  • ડાયનર 


A.

પાશ્વર 


Advertisement
Advertisement