Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

Advertisement
81.

વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ?

  • સિકોઈયા 

  • રેફલિયા

  • ઝામિયા પિગ્મિયા 

  • રામબાણ 


A.

સિકોઈયા 


Advertisement
82.

અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ?

  • લવણોદભિદ્દ 

  • શુષ્કોદભિદ્દ

  • જલોદભિદ્દ 

  • મધ્યોદભિદ્દ 


83.

ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ ક્યાંથી ઉદ્દભવે છે ?

  • મહાબીજાણુ પર્ણ 

  • સમપર્ણી બીજાણુ પર્ણ 

  • લઘુબીજાણુ પર્ણ 

  • A, B, C ત્રણેય


84.

ભુમિગત ગાંઠામૂળી પ્રકાંડ ધરાવતી નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ?

  • સાયકસ 

  • સીકોઈયા

  • ઝામિયા પિગ્મિયા

  • પાઈનસ 


Advertisement
85.

ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

  • વાનસ્પતિક 


  • બીજાણુજનક 
  • જન્યુજનક 

  • A અને B


86.

અંડક ઉર્ધ્વમુખી અને સત્યફળેનો અભાવ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

  •  મોરપિંછ 

  • પાઈનસ 

  • સાયકસ

  • A, B, C ત્રણેય


87.

ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ કઈ છે ?

  • દ્વિદળી

  • આવૃત બીજધારી 

  • અનાવૃત બીજધારી 


  • એકદળી 

88.

અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીપ્રજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ?

  • રહાનિયા 

  • બેનીટાઈટિસ 

  • હંસરાજ 

  • સેલાજીનેલા


Advertisement
89.

અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ?

  • બેનિટાઈટિસ 

  • પાઈનસ 

  • સાયકસ 

  • મોરપિંછ


90.

પવન પરાગિત, પૂર્વફલિત, એકવડુંફલન દર્શાવતી વનસ્પતિ કઈ છે ?

  • આવૃત બીજધારી 

  • દ્વિદળી

  • એકદળી 

  • અનાવૃત બીજધારી 


Advertisement